________________
ઓગણીસમી સદી [૩૧૩]
ક્ષેમવિજય લીંબડીમાં સં.૧૮૬૫ના વસંત માસની વદ ચોથે રતનબાઈને હાથે લીધી. કડક તપ પાળી ૧૩ દિનને સંથારે કરી સં.૧૮૯૦ના આષાઢ શુ.૧૪ શુકે સ્વર્ગવાસ. આદિ- હું તો નમું સિદ્ધ ભગવંત, મુકી મન આમલે રે.
ગુણ ગાઉં મુલબાઈ સતી, સહુ કે સાંભલો રે. સતી શ્રાવણ સુંદર માસ, કેસે રે વખાણું રે.
જેહની સાખ સિદ્ધાંત મોઝાર, વદવા ન જાણું રે. અંત – સંવત અઢાર બાંણુએ જોડયા માગસર માસ રે,
તીથિ તેરસ ને ગુરૂવાર, પખ અજવાસ ૨. મૂલીબાઈ તણે મહિમા, ચઉદસ ગાજે રે,
ભણે હરખાસુત સવરાજ, સાયલામાં બિરાજે રે. પર (૧) પ.સંક-૧૩, પ્રાણજીવન મોરારજી શાહ રાજકેટ પાસે.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૬.] ૧૩૯૬. ક્ષેમવિજય (ત. રૂપવિજય-માણેકવિય-જીતવિજય
વિનયવિજયશિ.) (૪૭૨૧) પ્રતિમાપૂજા વિચાર રાસ અથવા કુમતિ ૫૮ પ્રશ્નોત્તર
રાસ ર.સં.૧૮૯૨ આસ વ.૧૩ ધનતેરસ મંગળ સુરતમાં અંત -- રાગ ધન્યાસિરી. તુઠે તુઠો રે મુઝ સાહેબ જગને તુઠા –
એ દેશી. ગાયા ગાયા રે, મહાવીર તણું ગુણ ગાયા, કુમતિભંજન મત્ત પુજા કરંતા જ્ઞાનઅમૃતરસ પાયા રે. મહા. ૧ રાગદ્વેષ અદેખાઈ ન કરો , તો શિવપૂરિ સુખદાયા, ભાવ સાચો આણું તત્ત્વ નિહાલી, ગાલી મન દભ માયા રે. ૨ ભવિયણ સાર સહુ મન ધારી, વખાણ છનછ બતાયા, જિનગુણાગી સુબુદ્ધિ રંગાણી વાણુ સદા સુપસાયા રે. મ. ૩ શ્રી વરસિદ્ધિરાણ લહે પ્રાણુ આણી તે જિનગુણ ધ્યાયા, કુમતિભંજણ મસ્ત ગુણ વરણવીયા, પડિમાથાપન ઉમાયા છે. મ. ૪ તપગ છે સુરતરૂ દિનકર પ્રગટયા, શ્રી વિજયદાન સૂરીરાયા, તેજપ્રતાપી જગત જસ વ્યાપી, થાપી બિરૂદ સવાયા છે. મ. ૫ તદનંતર તસ શિષ્ય પરંપરા, શ્રી રૂપવિજય બુધરાયા, વિમલલયણ ગુણ ઉજવલ ધારી, જૈન શાસન સંભાયા રે. મ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org