________________
[૩૧૨] જૈન ગૂર્જર કવિએ ઃ ૬
કલકત્તા મંદિર સુખધામ, રાજઋદ્ધિ પૂરણ સબ કાંમ, ભ. તિહાં શ્રાવક અતિ તત્ત્વવિચાર, ધરમ તણાં જ છું સુવિચાર. ભ-૮ ચંદ મતાવ સકલ શ્રીસંધ, અરજ કરી ગુરૂથી ઉછરંગ, ભ ગુરૂ વિષ્ણુ શ્રી સંધ વીતતી જાત, રચના કીધી જિનગુણખાંણુ. ભટ્ટ નંદ વસુ પ્રવચન શશિ રૂપ, સ`ભવ ચવન દિવસ દિન ભૂપ, ભણસ્યે સુણસ્યે જે નર ભાવ, તસ ઘર થારૂં નિધિ સદભાવ.
સમદાસ
ભ. ૧૦
(૧) લિ. અખીરચંદ્ર મકસુદાયાદસ્ય અજીમગજ મધ્યે સ.[] ચૈ.શુ.૩ ગુરૂ સ`ભવનાથ સુપ્રસાદાત્, પ.સં.૧૪-૧૨, કુશલ. પેા.૩૬. (૪૭૧૭) નવપદ પૂજા (૪૭૧૮) ૨૧ પ્રકારી પૂજા
(1) શ્રીપૂયજીને સંગ્રહ, વિકાનેર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૬૬ તથા ૧૫૬૧-૬૨.]
૧૩૯૪, સમલદાસ (લાં.)
(૪૭૧૯) ત્રિલેાકસુંદરી ઢાલ [અથવા ચાપાઈ] (રાજસ્થાનીમાં) ૨.સ’.૧૮૯૨ લેાધી
આદિ – વિહરમાન વિસે નમું, જયવંતા જગદીસ, અતિ સેવ ંત અનંત જીત, તારક વીસ્વાવીસ.
૧
અંત – શીલઉદેશથી વિસ્તારા, પૂજ સમલદાસજી ચિત લાયા ૨ લે.
-
ઉછે!અધકા આયા હુવે તા મીછામિ દુક્કડં ગાયા રે અષ્ટાદસ સે। માંણુવે વરસે, છીયે. ફલાદી ચામાસે ૨ લે સીલરી મહિમા સુણ સુણાવે, જીણુ ધર લીલવિલાસા ૨ લે. (૧) પ.સ.૫-૧૯, કુશલચંદ્ર પુ. વિકાનેર ૫.૪૬. [હે‰જ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૬૧).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૮ તથા ૧૫૫૨-૫૩.] ૧૩૯૫. સવરાજ (લાંકાગચ્છના શ્રાવક) સાયલાના, પિતાનું નામ હરખા.
(૪૭૨૦) ભૂલીબાઈના બારમાસ પર ગાથા ર.સ.૧૮૯૨ માગશર શુ.૧૩ ગુરુ સાયલામાં વખતસિંહ રાજાના રાજ્યમાં મૂલીબાઈ દશા શ્રીમાલી વણુક રતનશાની અમૃતભાઈથી થયેલ પુત્રી. કાઠારી નાનજી સાથે લગ્ન. આરા આણુ દબાઈ પાસે અભ્યાસ. પછી દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org