________________
ઓગણીસમી સદી
[૩૧]
૧૩૯૩. ચારિત્રન’દી (ખ. મહિમાતિલક-લબ્ધિકુમાર-નિધિ
ઉદ્દયશિ.)
આ કવિએ જિનાગમામાંથી જુદાજુદા એવા ૧૫૧ બેલ લઈને સ'ગ્રહરૂપ રત્નસા શતક' નામના ગ્રંથ સ.૧૯૦૯ શ્રાવણ કૃષ્ણાષ્ટમીને દિને માલવાના ઈંદ્રનગર (ઈંદેર)માં પિપ્પલી (બારની) ધ શાલામાં પેાતાના બે શિષ્ય નામે કલ્યાણચારિત્ર અને પ્રેમયારિત્ર માટે રચેલ છે તેમાં પેાતાની ગુરુપરંપરા આપી છે કેઃ ખરતરગચ્છે (જિન)સિંહસૂરિના પટ્ટધર જિનરાજસૂરિશિષ્ય રામવિજય ઉ.-પદ્મહે વા.-સુખન દત વા.-કનકસાગર વા.-મહિમાતિલક વા.-લબ્ધિકુમર ઉ.-નવૃતિષિઉદય વા.ના પેાતે શિષ્ય. પેાતાના ઉક્ત એ શિષ્ય પૈકી એકે જ્ઞાનાનંદ નામ રાખી ‘જ્ઞાનવિલાસ’ અને ‘સમયતરંગ’ એ નામના પદસંગ્રહ રચ્યા લાગે છે. (૪૭૧૬) પ’ચકલ્યાણક પૂજા ૨.સં.૧૮૮૯ સંભવનાથ ચ્યવન દિને [ફા.વ.૮] કલકત્તામાં
આદિ
-
દાહા.
પંચ કલ્યાણક જિન તાં, પૂજે જે જન ભાવ, શ્રી જિ......, અખય અકલ પરઠાવ.
અંત – ભવિ જન પંચ કલ્યાંણુક નમિયે રે ભવ.
ચારિત્રની
Jain Education International
૧
૨
ચવન જતમ દીક્ષા વર નાણુ પરમાનંદ ૫૬ ૫ચમ જણ. ભ. એ જિનવરકે પંચસરૂપ, વરણન કિયે ગણધર ગુણુ રૂપ. જિનકી વાંણી અતિ ગણધીર, વિવિધ અરથ ત્રિપદી ગંભીર, શ્રી જિતરાજ-ચરણુયુગભક્તિ, વિલસી આતમભાવની વૃત્તિ. તિણુ પ્રભુકે યહ પંચ હુલાસ, કલ્યાણુક રચના ઈંડાં ભાસ, ભ. પરમ મોંગલ પ્રભુ પંચ કલ્યાણુ, ભત્રિજનદાયક પરમ નિધાન, ભ.૩ શ્રવણ મનન ધ્યાયને મન લાય, ભવિજન ગાંત કિયે અધ જાય, વૃદ્ધ મનોહર ખરતરાધીશ, ગણભૂત શ્રી જિનઅખય સુરીશ. ભ. ૪ તત્પર્ટ ઉદ્દયાચલ ભાંત, શ્રી જિનચંદ્ર સુરીંદ સુજાણ, તસુ આજ્ઞાયેં ભગતિ ઉદાર, સ્તુતિ કલ્યાંણુક સંહિતકાર. ભાપ ગ્યાંતનિધી ગુણમણિભંડાર, મહિમતિલક પાઠક સુખકાર, તત પ'કજ મધુકર સુખપીન, ચિત્ર લખધીકુમર ગુલીન. ભ. તત પદ નિષ્ક્રિઉદય જગભાંણુ, જિતઆજ્ઞાપ્રતિપાલક ન ણુ, ભાવન’દી ગુરૂપદઅનુરક્ત, ભ્રાતૃ ચારિત્રન`દિ કીધી તિભક્ત, ભ.૭
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org