________________
અમરસિન્ધુર
[૩૧૦] જન ગૂજર કવિએ : ૬
ચંદ હૈ।વાની સંભાવના કરેલી, પરંતુ એ રૂપચંદ પોતાને બધે જ ગુજરાતી લાંકાગચ્છતા કહે છે, જ્યારે આ નાગારી લે કાગચ્છના છે. તેથી આ કિવ જુદા હેાવાની સંભાવના વધુ છે.]
૧૩૯૧, અમરસિન્ધુર (ખ. ક્ષેમશાખા-જયસારશિ.) (૪૭૧૧) નવાણુ પ્રકારી પૂજા ૨.સ.૧૮૮૮ વૈ.શુ.૧૩ મુંબઈ (૪૭૧૨) પ્રદેશી ચાપાઈ ૨.સ.૧૮૯૨ કાવ. મુંબઈ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૫]
૧૩૯૨. અમીવિજય (ત. રૂપવિજયશિ.) રૂપવિજય જુએ આ પૂર્વે નં.૧૩૫૧. (૪૭૧૩) + તેમ ાસા ર.સ.૧૮૮૯ રાજનગર (૪૯૧૪) + મહાવીરનું પારણું
(૧) પ.સં.૨-૧૫, આ.ક.ભ. [મુપુગૃહસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૩૯૮, પર૦).] પ્રકાશિત : : ૧. જૈ.પ્ર. પૃ.૨૫૦. [૨. ચૈત્ય આદિ સં. ભા.૧ તથા ૨. ૩. બૃહત્ કાવ્યદેાહન ભા.૨ તથા અન્યત્ર.] (૪૭૧૫) [+] નેમ રાજુલ ખારમાસ ર.સં.૧૮૮૯ રાજનગરમાં
અંત – જિન ઉત્તમ પદને વર્યાં, સાદિ અનંત સ્થિતિ થાય, સુણુ સાહેલી
-
તસ પદ પદ્મ નમ્યા થકી, રૂપવિજય પદ પાય. સુણુ સા. ૭૩ ઇષ્ણુ વિધ પ્રીતડી પાલસ્વે, સરસ્યું' તેહનાં કાજ. સુષુ સા. સંગલિક માલાને વરે, અમીયવિજય કહે આજ. સંવત અઢારનવ્યાસીએ, રહી રાજનગર ચામાસ, બાર માસ રાજુલ તેમના, ગયા હરખ ઉલ્લાસ. પારેખ ડુંગરના કહેણથી, રચ્યા માસ શ્રીકાર, સાંભળતાં સુખ ઉપજે, પામે ભવના પાર માહ મહામદ વારો, ટાલજો નારી સંગ, વ્યાવે નવપદ ખ્યાત શુ', પામે નિર્મલ રંગ. જ્ઞાનસરાવરે ઝીલીએ, બેસીએ સમકિતપાલ, ગુણુ અનંતા ચિત ધરા, પામેા મગલમાલ. (૧) તી માલામાં, જે.એ.ઇ.ભ.
[પ્રકાશિત ઃ ૧. પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ, ભા.૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૫-૧૬]
Jain Education International
For Private & Personal Use Only
23
31
,,
"" "3
,,
")
33
56
.
""
""
ક
.
,,
39
७४
૭૫
”
७७
७८
www.jainelibrary.org