SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૩૦] કૃષ્ણવિજયશિ. ૧૩૮૮. કૃષ્ણવિજયશિ. (જસવિજય-કાંતિવિજ્ય-રૂપવિજયશિ. કૃષ્ણવિજય) (૪૭૦૮) મૃગસુંદરી માહાસ્ય ગભિત છંદ ૫૬ કડી .સં.૧૮૮૫ ફા.શુ.૩ પાલણપુરમાં આદિ– પ્રણમી વીર જિણેસર પાય, કરે પ્રીછા ગૌતમ ચિત લાય, પૂજ્ય | ચંદ્રોદય ઠામ, કેલા કહિયે ત્રિભુવનસ્વામિ. ૧ મધૂર ગીરા જપે અરીહંત, સાંભલ તે તણો વિરતંત, ધરી મન જીવદયાનું અંગ, બાંધે ચંદ્રોદય દસ ચંગ. ૨ ખાંડણ પીસણ ચૂલક ઠામ, ચેત્ય સામાયક જલ વિશ્રામ, પોઢણ ધાન વિગય ભોજન, એ દશ ઠામે કરી જતન. ૩ અંત – અઢાર પંચાસિય ફાગણ માસ, શ્વેત ભુવન તિથિ ભાખી ખાસ, પાલણપુરમાં કિયો અભ્યાસ, વામાસુત મન પૂરી આસ. ૫૫ પ્રેમે સેવ દયા એકતાર, લહે જસ કાંતિ રૂપ અપાર, કહે કવિ કૃષ્ણવિજ્યને સીસ, જયણધર્મ કરે નીસદીસ. પ૬ (૧) ઇતિ શ્રી ચંદ્રોદય પ્રસંગે મૃગસુંદરી માહાતમ્ય ગભિત છંદ ચોપાઈ સંપૂર્ણ સં.૧૯૦૮ના માધવ કૃષ્ણ તૃતિયા ગુરૂવારે લિપિકૃતમ. પ.સં.૩, પ્ર.કા.ભં. નં. ૬૧૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૩-૧૪. ત્યાં આ કવિ તથા કૃતિની નેધ કૃષ્ણવિજયશિ. દીપવિજય (આ પૂવે નં.૧૩૭૩) નીચે કરેલી. તેથી આ કૃણવિજયશિ. તે એ દીપવિજય હેવાની સંભાવના મનમાં હશે. પરંતુ અહીં જસ-કાંતિ-રૂપ એવી સ્પષ્ટ ગુરુપરંપરા કૃષ્ણવિજયની મળે છે તે દીપ વિજયે કોઈ કૃતિમાં વિદેશી નથી. એટલે આ કૃષ્ણવિજયશિ. તે દીપવિજય હેવાની સંભાવના ઓછી છે.] ૧૩૮૯. વિનયચંદ (૪૭૯) ચંદનબાલા ચઢાલિયું .સં.૧૮૮૫ જે.શુ.૭ (૧) પ.સં.૪, અભય, પિ.૪ નં.ર૫૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૫] ૧૩૯૦. રૂપ (નાગોરી લેક.) (૪૭૧૦) ૨૮ લબ્ધિ પૂજા .સં૧૮૮૮ મા.શુ.૧૨ મકસૂદાબાદ (૧) પ.સં.૧, દાન, પિ.૭૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૫. ત્યાં આ કવિ તે નં.૧૩૪૧ના રૂ૫ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy