________________
શિવલાલ
[૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ નાગેશ્વર લિ. પ.સં.ર૬-૧૧, વડા ચૌટા ભ. સુરત. પિથી નં.૭. [રાહસૂચી ભા.૨.]
[પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમસિંહ માણક.] (૪૭૦૫) અધ્યાત્મગીતા બાલા .સં.૧૮૮૨ આષાઢ શુ.૨ ગુરુ પાલીમાં
મૂળ ગુજરાતી દેવચંદ્રકૃત.
(૧) સં.૧૮૮૫ ચ.શુ.૭ ભગુવારે હુકમચંદ લિ. પાલી મળે. ૫.સં.. ૯૩, ગે.ના. (જુઓ જૈન યુગ પુ.૨ પૃ.૧૪૨) (૨) જિનભદ્રસૂરિશાખાયાં મહ. કીર્તિધર્મગણિ શિ. પં. હિત સમુદ્ર શિ. પં. રાયચંદ ૫.તિ લેકચંદ પં. અમરચંદ પં. તારાચંદ સ્વરાજનાથ સં.૧૮૮૨ .વ.૧૧ પચપદરા મધ્યે. પ.સં.૬૬, શેઠિયા. વિકાનેર,
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૧-૧૨ તથા ૧૬૭૩. પૃ.૧૬૭૩ પર, અધ્યાત્મગીતા પર બાલા.” ફરીને અમી કુંવરને નામે અલગ કવિક્રમાંકથી. મુકાયેલ તે ભૂલ જ ગણાય.] ૧૩૮૬, શિવલાલ (પૂ. અનોપચંદ-પન્નાલાલશિ.) (૭૬) રામ લક્ષ્મણ સીતા વનવાસ ચોપાઈ ૨.સં.૧૮૮૨ માધ
૧.૧ વિકાનેરમાં ? (૧) સં.૧૮૯૩ શ્રા.સુ.૧૩ મંગલ લિ. પ.સં.૧૨, ચતુ. પિ... (૨) સં.૧૮૮૨ માધવ વદિ ૧ સોમ વિકાનેર મધ્યે. પ.સં.૧૨, મુકનજી ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૪. “રામ લક્ષમણ સીતા વનવાસ ચેપાઈનાં રથનાસમય તથા સ્થળ દર્શાવ્યાં છે તે જ એની એક પ્રતનાં લેખન સમય અને સ્થળ છે. પ્રત કવિની સ્વલિખિત હવાને નિદેશ નથી, તેથી લેખનમય અને સ્થળ ભૂલથી રચના સમય અને સ્થળ તરીકે નિદેશાઈ ગયાં હોય એવો વહેમ જાય છે.] ૧૩૮૭, ઉદયચંદ (૪૭૦૭) બ્રહ્મવિનેદ ર.સં.૧૮૮૪ જોધપુર [2]
(૧) સં.૧૮૮૪ કા.શુ.૧૦ જોધપુર મધે લિ. સાધુ પં. નગવિજય શિ. ચેતવિજય પઠનાથ. પસં૫૪, જિ.ચા. પિ.૮૩ નં.૨૨૨૫.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૪. રચના સંવત તથા સ્થળને કઈ આધાર અપાયો નથી, તેથી લેખનસંવત તથા સ્થળ જ રચના સંવત તથા સ્થળ તરીકે મુકાઈ ગયાની શકયતા ને નકારી શકાય. પ્રત કવિની સ્વલિખિત નથી જ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org