________________
ઓગણીસમી સદી [૩૦૭].
કુંવરવિજય નેમચંદ્ર મુનિ ધારિ અધ્યાત્મ સવહી કૌ ત્યારન તરન
જગ માંહિ તરે સાઠ જિનધર્મ ભવિજીવમંગલકરન. ૧૬ (૧) સં.૧૯૮૨ [૧૮૮૨?] કે. પઠનાથ. સરસ્વતી ભવન, મુંબઈ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૫૬-૫૭. પુષ્પિકામાં સં.૧૯૮૨ છાપભૂલ જણાય છે.] ૧૩૮૫. કુંવરવિજય (ત. પદ્મવિજય-અમીવિશિ.)
પદ્મવિજય જુઓ આ પૂર્વે નં.૧૨૪૯. (૪૭૦૩) + અષ્ટપ્રકારી પૂજા આદિ – ત્રિજગનાયક તું ધણી, મહા મહેટો મહારાજ,
માટે પુયે પામિયા, તુમ દરિશણ હું આજ. આજ મને રથ સર્વ ફળ્યા, પ્રગટક્યાં પુણ્યકલોલ,
પાપકરમ દૂરે ટળ્યાં, નાઠાં દુઃખદ દેલ. અંત - જિન ઉત્તમ પદ પની, નિત સેવા કરો ત્રણ કાળ,
નિજરૂપ પ્રગટે સુખ હેવે, અનિકુંવર કહે નહિ વાર. ૫
પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજ સંગ્રહ, પૃ.૫૮૯થી ૫૯૩. [૨. ખાત્રપૂજા આદિ પૂજાઓનો સંગ્રહ]
ગદ્યકૃતિઓ (૪૭૦૪) [+] અધ્યાત્મ પ્રશ્નોત્તર ર.સં.૧૮૮૨ મહા સુદ ૫ રવિ
પાલીમાં અંત – અંતર્દષ્ટિ દેખિયે, પુદ્ગલ ચેતનરૂપ,
પર પરિણતિ હેય વેગલી, ન પડે તે ભકૂપ.
ચેપઈ
ખીમાવિજે રે ખિમાના ભંડાર, જિન ઉત્તમ પદના દાતાર, એહવા ગુરૂને નીત એ સદ્દ, નિજરૂપ પ્રગટે સુખ લહે બહુ. ૮ અમી કુયર તસુ પ્રણમી પાય, ગ્રંથ કયો ભવિજન-સુખદાય, અલ્પબુદ્ધિ મેં રચના કરી, શુદ્ધ કરે પંડિતજન મિલી. મધર દેશ પાલી નગર મઝાર, કોચમાસ ધરી હર્ષ અપાર, વર્ષ બયાસી સંવત અઢાર, મહા સુદ પાંચમ ને રવિવાર. પ્રશ્નોત્તર ગ્રંથ કીધો સાર, આતમ અર્થને હિતકાર,
ભણતાં ગણતાં જયજયકાર, લક્ષ્મીલીલા પામે અપાર. ૧૨ (૧) સં.૧૯૨૫ આશ્વિન સુદ ૧૪ વાર મંગલ. ભટ રૂપશંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org