SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મચન્દ્ર [9] જૈન ગૂર્જર કવિઓ: ૬ પ્રકાશિતઃ ૧. પ્રાચીન તીર્થમાલા સંગ્રહ પૃ.૧૭૬-૮૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬–૧૮.] ૧૨૩૮, ધર્મચન્દ્ર (પાશ્વ. હર્ષચંદ્રશિ.) (૪૩૦૧) જીવવચાર ભાષા દોહા ૨.સં.૧૮૦૬ ચે.શુ.૨ બુધ મકસૂદાબાદ. (૪૩૨) નવતત્ત્વ ભાષા દોહા ૨.સં.૧૮૧૫ મા.શુ.૫ મકસૂદાબાદ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૨૧-૨૨.] ૧૨૩૯. રત્નધીર (ખ. હર્ષવિશાલ-જ્ઞાનસમુદ્ર-જ્ઞાનરાજ-લબ્ધ દય-જ્ઞાનસાગરશિ.) (૪૩૦૩) ભુવનદીપક બાલા ર.સં.૧૮૦૬ રસાશ્રવસ્વિદુમિતે (૧) ભા.ઈ. સને ૧૮૮૨-૮૩, નં.૩૧૦ (પી.૧). [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬ ૬૮. કૃતિના ર.સં.નું અર્થઘટન આમ. થયું જણાય છે રસ = ૬, અશ્ર (અશ્રુબિન્દુ) = ૦, વસુ = ૮, ઈન્દુ = ૧. “અને સ્થાને “આશ્રવ માનીએ તેને એક “વ' છાપભૂલમાં રહી ગયો છે એમ માનીએ તો ૨.સં.૧૮પ૬ થાય. પરંતુ લબ્ધદયની કૃતિ ઓ ર.સં.૧૭૦૭થી ૧૭૪પની મળે છે (જઓ આ પૂર્વે ભા.૪ પૃ.૧૫૭) તેથી તેના પ્રશિષ્યનો સમય સં.૧૮૦૬થી મોડો હોવાનું સંભવ ઓછો રહે છે.] ૧૨૪૦. (ષિ) જેમલ (લંકાગચ્છ) જેમલજીના ટૂંક વૃત્તાંત માટે સં.૧૮૫૩ના ક્રમમાં અજ્ઞાત કવિની કૃતિ જુઓ. (૪૩૦૪) + સાધુવંદના ૧૧૧ કડી ૨.સં.૧૮૦૭ ઝાલોરમાં આદિ– નમું અનંત ચોવીશી, રિષભાટિક મહાવીર, આય ક્ષેત્રમાં, ઘાલી ધમની સીર. મહા અતુલ્ય બલિ નર, શરીર ને ધીર, તીર્થ પ્રવર્તાવી, પહત્યા ભવજલતીર. અંત – એ જતિ સતિયે શું, રાખે ઉજવલ ભાવ, એમ કહે કષિ જેમલજી, એક જ તરણને દાવ. ૧૧૦ - સંવત અઢાર ને વરસ સાતે શિરદાર, ગઢ ઝાલોરમાં એહ કહ્યો અધિકાર ૧૧૧ - (૧) ર.એ.સે. મુંબઈ. (૨) લિ. પૂજ પ્રાગજી સં.૧૮૬૫ કા.શુ.૧૯ amEducation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy