________________
ઓગણીસમી સદી [૧૭]
ઋષિ માસ જેતપુરમાં. પ.સંક-૧૨, ધે.ભં. (૩) લિ. વિપ્ર શંકર મેવાસામાં સં. ૧૯૧૩ શ્રા.શુ.૪ ભોમ. પ.સં.૬-૧૦, ધો.ભં. (૪) લિ.સં.૧૯૧૩, પ.સં.૫, લી.ભં. નં.૧૮૮૪. [લીંહસૂચી.]
[પ્રકાશિત : ૧. વિવિધ પુષ્પવાટિકા ભા.ર પૃ.૫૪૬-૫૫. ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા ભા. ૨ પૃ.૬૯-૭૦, ૩, જ્ઞાનાવલિ પૃ.૧૧૫-૧૨૩] (૪૩૦૫)નેમચરિત્ર પાઈ અથવા નેમ રાસ ૨.સં.૧૮૦૪ ભા.શુ.૫
(૧) પ.સં.૫, જિ.ચા. પો.૮૧ નં.૨૦૨૩. (૪૩૦૬) ખંધક ચઢાલવું અથવા ચોપાઈ ૬૭ કડી ૨.સં.૧૮૧૧ સૈ.૭
લાડૂયામાં આદિ-સાવથી નગરી સોહામણીજી, કનકકેતુ તિહાં રાય,
ખધકકુમાર સભાગીયજી, મલ્લીકુમારી માય.
ક્ષમાવત જેય ભગવંતરો ગ્યાંન. અંત - કરમ ખપાવી મુગતે ગયા, વધાર્યો હો જયો ધરમની સેવ,
સંવત અઢારે અંગ્યાતરે ચૈત્ર માસા હે સાતમ વાર.
લાડુ જેમલજી કહે ઉછાઅધિકે હે મછામિ દુક્કડ જેય. ૬૭ (૧) પ.સં.૮-૬, કુશલ. (૨) ચતુ. (૪૩૦૭) અજુનમાલીની ઢાલ ૬ ઢાળ ૨.સં.૧૮૨૦ કી.શુ.૧૫ આદિ
વધમાન જિનવર નમું, સકલ છવાં સુખદાય નામે દુખદેહગ ટલે, ભુખ વારી જાય. અરજુન માલાસર તણે, કહેસુ ચિત વિશેષ
એકમનાં થઈ સાંભળો, છાંડી રાગ ને દ્વેષ. અંત – અંતગડ માહે કાઢો નિચોડી, તિણ અણસારે રિષ જેમલ જોડી
અઢાર સે ને વીસ માયા, કાતિ સુદ પુનમ સુભ ઠાયા. (૧) લષત્ર મેઘજી. પ.સં.૭–૧૦, ઘેધા ભં. દા.૧૬ નં.૨૩. (૪૩૦૮) અવંતિસુકમાલ ચઢાલિયું .સં.૧૮૨૫ આસે શુ.૭ નાગોરમાં અંત – અતગડ સૂત્ર માંહિ જિણજી ભાખીયા, તિણણસારે જેમલજી
પચીસે આસૌજ માસ, સુદ સાતિમ દિને, નગર નાર ભાખીયો એ (૧) પ.સં.૩, ગુ.વિ.ભં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org