________________
ઓગણીસમી સદી [૧૫] મતિરનગણિ
સુરતના કચરાશાએ સંઘ કાઢો. ભાવનગર આવ્યા ત્યાં ભાવસિંહજી રાજ્ય કરતા હતા.
કારતિક વદિ તેરસિ દિને, સંધ ચારેય સુખકારી રે, ત્રિણ દિવસ પાદર રહ્યા, સંઘવીની જાઉં બલિહારી રે. ૨-૧૦
ખરતરગચ્છ દેવચંદજી, તે પિણ સંધ માંહે જાણું રે પંડિત માંહિ શિરેમણિ, તેહની દેશના ભલી વખાણું રે. ૨-૧૬
શેત્ર ભેટ ધરી મન બહુ અતિમાન રે રાજા પૃથ્વીરાજજી રે, કુંઅર શ્રી નવઘન નામ રે.
૩-૧
૩-૩
વિધિઉપદેશક શ્રુતજલધિ, દેવચંદ ગુરૂરાય, સંગી જિનમારગી, ઉત્તમવિજય સહાય. એતલે ખંભાયત થકી રે, ઓચ્છવ ઢું સુવિસિદ્ધ, સંધ કરી આવી મિલે, જીવણ સાહ પ્રસિદ્ધ.
ઇમ અનેક સંઘવી બહુ મિલ્યા, કરવા જિનવર-ઝાણ, સરપતિથી વિધિપક્ષિ આવીયા, ઉદયસાગરસૂરિ ભાણ. ૪-૪ પાઠક સુમતિવિજય તપાગચ્છવરૂ, ઈમ યતિવર અનેક,
ચારે વર્ગ મિલ્યા જિન ભેટવા, પ્રભુભગતિ જિન છેક. ૪-૫ અંત -
કલશ. તસ સંધ યાત્રા સૂવિધિ કરણી મનપ્રદે આસ તસ તવન શું ખરતર સંધપતિ હેતે આદરે, ઉવઝાયવર શ્રી દીપચ દે શિસ ગુરૂ દેવચંદ એ તસ સિસ ગણિ સતિરન ભાષે સકલ સંધ આણંદ એ. ૫-૩૧
(૧) ઇતિ શ્રી સિદ્ધાચલ મહિમા વર્ણન સ્તવન સંપૂર્ણ લિખિત સંવત ૧૮૦૫ વષે વૈશાષા સિતૈકાદસ્યાં સકલપંડિતશિરારત્ન પંડિત શ્રી ૫ શ્રી વિનીતવિજયગણિ તથ્થરણુબ્રમરાયમાન ૫. દેશવિજયગણના સંઘવી કચરા કાકા તસ્ય ભ્રાતા સં. કતેચંદ સુત સં. ઝવેરચંદ પઠનાર્થ યાદશં પુસ્તક દૃષ્ટ્રવા તાદશં લિખિત મયા, યદિ શુદ્ધમશુદ્ધ વા મમ દે (ન દીયને) ૦૧. પ.સં.૧૦-૧૦, ડાહ્યાભાઈ મોતીચંદ વકીલ, સુરત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org