SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ હૈવિલાસ [૩૦૪] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬. ૧૩૭૮. હેમવિલાસ (ખ. જ્ઞાનકીર્તિશિ.) (૪૬૯૫) ફૂંક રાસા ગા.૨૭ ૨.સ.૧૮૭૯ માહ વિષે ૮ કૂચેરમાં આદિ– સરસતિ માતા સમિર કિર, સદગુરૂ વદી પાય કથા કહું હુંયાં તણી, સહુને આવે દાય. - અંત – સંવત રસ સુનિ સિદ્ધ ભૂ કહીયેં, માહ માસ વિદ્ અઠમ લહીયે ખરતરગચ્છ વધે વડશાખા, નગર કુચેરમે' કીની ભાષા. ૨૪ શ્રાવકલાક વસે તિહાં સુખીયા, ધર્મ સંવેગીમે સેાભે મુખીયા પૂજા પ્રભાવના નિસદિન કરતા, પુન્યભંડાર પાત ભરતા. ૨૫ ચૈત્યાê સતીસર સાહે, પાસ જિષ્ણુસર મનડા મેહે ઉગ્રવિહારી કૅચેરે ગયા, દરસન કરને પરમ સુખ પાયા. ૨૬ મારૂ દેશ મઝાર વણાયા, કુમતિ તણ્ણા અધિકાર સુાયા ચાંતકીરત ગુરૂ આજ્ઞા દીની, હૅવિલાસ મુની રચના કની. ૨૭ (૧) પ.સં.૮, તપા અચિલકૃત ઢંક રાસ' સહિત, અભય.. ન’.૭૧૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૦ તથા ૧૫૫ŕ. પહેલાં કૃતિ હેમવિમલને નામે મુકાયેલી તે પછી કૃતિ જોવા મળતાં સુધાયુ છે. ૧૩૭૯. ખુશાલચંદ (લાં. રાયચ’શિ.) રાયચંદ જુએ આ પૂર્વે નં.૧૨૭૧. (૪૬૯૬) સમ્યક્રૂત્વ કૌમુદી ચાપાઈ અથવા અદ્દાસ ચરત્ર (રાજસ્થાનીમાં) ૬૪ ઢાળ ૨.સં.૧૮૭૯ વૈ.શુ.૧૩ ગુરુ નાગારમાં આફ્રિ – અરિગંજણુ અરિહંતજી, વધમાન જિષ્ણુ દ હરિલ હ્યુ કે ચણુ વર્ણ, સમર્યા પરમ આદ. * સમગત (સમ્યક્ત્ત્વ) ઉપર સાભલે, અરદાસચરત્ર સુણતાં સમકિત કૌમુદી, થાર્યે જનમ પાવત્ર. - અંત – અહુ સાંભલ અરદાસ ચરિત્ર, સમકત રાખજો રૂડા રે સમત કાસુદી ગ્રંથથિત સાખા, કંઈ મત જાણજો કૂડા રે. ૬ પુજ્ય ધર્મદાસજી ધર્મધુરંધર, તાસ સિષ મુની ધનાજી સંજમ પાલત દેષણ ટાલત, એક શિવપુરસે તી મનેા રે. તસ પાટે પુજ ૩(બુ)ધરજી સેાભે તપસીકા ઢડાભૂત રે તસ સિષ્ય પુજ્ય જેમલજી વદીતા, નાણુ દણુ ચારિત્ર સુજુતા રે. ૮ Jain Education International For Private & Personal Use Only ७ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy