________________
ઓગણીસમી સદી [૩૦]
જયચંદ ગેંદ્રવંદ નરેંદ્ર વંદિત ચરણપંકજ મનધરા. '. આચાર પંચ છતીસ ગુણધર. સકલ આગમ-સાગરા,
યુગપ્રવર શ્રી જિનચંદ્રસૂરી ગુરૂ સકલ સૂરીસરા. તસુ ચરણકમલયુગલસેવન અતિસ મધુકરતા ધરી, પુન સુગુરૂ-પદ-અરવિંદ યુગની કૃપા નિતનિત આદરી. ગણધાર શ્રી જિનહર્ષસૂરી હર્ષ ધરી ઘન અદ્ય હરી,
યા વીસપદકી વિવિધ પૂજન વિધિ તની રચના કરી. ૫ . (૧) સં.૧૯૦૬ વષે મિતિ મિગસર સૂદ ૧૫ તિથે વા. સુખશીલગણિજી પં. રામચંદજી પં. કિસતૂરચંદ લિષ્યતા શ્રી કેટા રામપુરા મળે. પ.સં.૧૭-૧૧, અનંત. ભંડેર. [રાહસૂચી ભા.૨, હેજેજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૩૭).]
પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૮૬-૮૮. ત્યાં કૃતિને ૨.સં.૧૮૭૨ આપવામાં આવે. તે કેવી રીતે તે સમજાતું નથી. દિને તે “દિપેદ્ર જ હેવું જોઈએ, કેમકે એનું અર્થઘટન ૮ તરીકે કરવામાં આવ્યું છે. હરિમુખ” એટલે અગ્નિમુખ એટલે અગ્નિજવાલા=૭ કર્યું હશે? “હરમુખ” માનીએ તો પ થાય. “વિધિનયન એટલે ચતુર્મુખ બ્રહ્માનાં નયન તે ૮ જ થાય. આથી ૨.સં.૧૮૭૮ કે ૧૮૫૮ હેઈ શકે. જિનહર્ષસૂરિને સૂરિપદ સં.૧૮૫૬માં મળ્યું છે એટલે તે પછી જ આ કૃતિ રચાયેલી ગણાય.
કૃતિનું રચનાસ્થળ અજીમગંજ – વાલ્ચર” દર્શાવ્યું છે, પણ આ તો બે જુદાં ગામોનાં નામ છે. કૃતિના અંતભાગમાં બંગાળનાં બે પુર” તરીકે એને ઉલ્લેખ થયો છે. કૃતિ ત્યાં રચાયેલી હોવાનું અથઘટન થઈ શકે એમ જણાતું નથી.] ૧૩૭૭. જયચંદ (ખ. કપૂરચંદ્રશિ.) (૪૬૯૪ ક) પ્રતિમા રાસ ૩ ઢાલ ર.સં.૧૮૭૮ ભા.વ.૨ આગોઢાઈ
(૧). લ.સં.૧૮૭૮ પો.સુ.૧રૂઆગઢાઈ. ગેનાં લિ. પ.સં.૪, મહેરભં. પિ.૧. (૪૬૯૪ ખ) સવેગી મુખપટા ચર્ચા
(૧) પ.સં.૫, મહર.ભં. પિો.૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૧૦.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org