SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ જિનહર્ષસૂરિ [૩૨] . જૈન ગૂર્જર કવિઓ: ૬ જે ભવિયણ સેવે સદા, ભાવે થાનક વસ, તે તીર્થંકરપદ લહે, વંદે સુર નર ઈસ. અત- સુણ ચતુર સુજાણ પરનારી નું પ્રીતડી કબહુ ન કીજીયે એ ગરબાની ચાલ. ચિત હરખ ધરી, અનુભવરંગે વીસ પરમ પદ વંદીયે, શિવરમણ વરી, કેવલ સખીય સદાય કરી ચિર નંદીયે – આંચલી. એ વીસ ચરણ અસરણસરખા, ચિરસંચિત દુરિત-તિમિર-હરણું નિતનિત એ પદ સ્મરણ ધરણા, ચિત. ૧ એ પદમરણ જિણ ચિત ધરીયા, તરીયા તરસે તરે ભવિ દરિયા સદનંત ભવિક સદ્દ ભય હરીયા. ચિત. ૨ એ પદ ગુણસાગર મનુડારા, વરણન કરીયે નહુ હારા ઇંદિક સુર ન લહે પારા. ચિત. ૩ એ પદ અતિશય મહિમા-ધારા, અમૃતપદ-કમલા-ભરતારા જિનચ દ્વાનંદઘન-પદ-કારા. ચિત. ૪ જિનહરષ પુરંદકે શિવકરણ, ચંદ્રામલગુણ વિશતિ ચરણ હુઈજ પ્રભુ અરજ એ શ્રવ-ધરણું. ચિત. ૫ એ વીસ થાનક ભુવનવંદન અનિકંદન જાનીયે વિબુદ્ર ચંદ્ર નરેંદ્ર વંદિત પદ જિદ્ર વખાણીયે એ વીસ પદ ભવજલધિકારણ તરણુ ગુણ પહિચાનીયે, ઈમ જાન ભવિજન કુશલ કારણ વીસ પદ ઉર આનીયે. ૧ ઈડ વરસ ચંદ્ર દિપે] હરિરમુખ વિધિનયન સ્થિતિ મિતિ ધરૂ, તિહ માસ ભાદ્રવ ધવલ દલ તિથ પંચમી રવિવાસરૂ. બંગાલ જનપદ જિહાં વિરાજિત શિખર તીરથ ગિરિવરૂ, સહુ નગર શોભિત અજીમગંજ પુર દુતીય વાચર પુરૂ. ૨ ખરતર ગધેસર વિજિતસુરગુરૂ વિમલ ગુનગરિમાધરા, ગુનભવન ભવિજન નલિનિકાનન નિત વિકાસન દિનકરા. મુનિચંદ્ર શ્રી જિનલાભ સુરિંદ સુગુરૂ મહિલ યુગવરા, સકલેંદ્ર વંઘ જિનૅ શાસનમંડના નિત હિતધરા. ૩ તસુ પટ્ટ ઉજવલ અવલ ગણિવર ઉદયગિરિ વાસર-કરા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy