SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૩૦૧] · જિનહષ સરિ શ્રી જિનશાસનભક્તિ કરતાં સકલ સંકટ ચૂરીઇં શ્રી વિજયપ્રભપાટ મુનિવરા જિનવિજ્ય ચિત યાએ નવલવિય જિનસેવા કરતાં મનવ છિત ફલ પાઈએ. (૧) પ.સ’.૨-૧૩, જશ.સ’. [પ્રકાશિત ઃ ૧. જૈત સત્યપ્રકાશ ઑક્ટો. ૧૯૪૩.] (૪૬૯૨) કુમતિવારક સુમતિને ઉપદેશ સ આદિ કુમતી માં પ્રતીમા ઉથાપી એ દેશી સુધા મારગ જિતવર ભાખે, સાસ્વતી પીમા જેહ, ઉર્ધ્વ અદ્દો ત્રીછે. લાકે દાખે, કાડી પનર ત તેહ રે. લેાકા ભેાલવીયા મત ભુલે. ૧ અંત – પંડીત નવલના ઋણી પરે ખેાલે ચતુર કહે. સુખ માણેા ૨ લેા. ૧૨ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૦૯ તથા ૩૪૧-૪૨. ત્યાં મેત્રાણામ’ડન ઋષભ જિન સ્ત.' ત. જિનવિજય-ચતુરવિજયશિ. નવલવિજયને નામે મુકાયેલું, કેટલીક પ ́ક્તિએ આવી ભ્રાન્તિ કરાવે એવી છે પર ંતુ ચતુર તમે પ્રભુ પાય રે' એ ચેાખી પંક્તિ છે ને નવલવિજયશિ. ચતુરવિજયની અન્ય કૃતિએ પણ મળે છે તેથી એમ જ અÖઘટન કરવું. જોઈએ. - બીજનું સ્તવન'ના ઉદ્ધૃત ભાગમાં કર્તાનામ નથી પણ અન્યત્ર નોંધાયેલું મળે છે.] ૧૩૭૬. જિનહષ સૂરિ (ખ. જિનચંદ્રસૂરિના પટ્ટધર) (૪૬૯૩) વિશતિસ્થાનક પૂજા ૨.સ.૧૮૭૮[૫૮] ભા.શુ.પરિવ અજીમગંજ-વાયરમાં [] આદિ દુહા સુખસ‘પતિદાયક સદા, જગનાયક જિતચંદ, વિધનહરણુ મંગલકરણ, તમેા નાભિનૃપન૬. લેકાલેાકપ્રકાશિકા, જિનવાણી ચિત ધાર, વિશતિપદપૂજન તણેા, કહિસ્સું વિધિ વિસ્તાર. જિનવર અંગે ભાખીયાં, તપ ૫ બહુ પ્રકાર, વિંશતિપતપ સારિસા, અવર ન કાઈ ઉદાર. દાન શીલ તપ જપ ક્રિયા, ભાવ વિના લહીન, જેસે* ભાજન લવણુ વિત, નહી સરસ ગુણુપીન. Jain Education International For Private & Personal Use Only ૧. ર ૩. ૪ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy