________________
- ચતુરવિજય
[૧૦] જૈન ગૂર્જર કવિઓ (અ.) પાંચ ઢાળ ર.સં.૧૯૦૧ માહ શુ.૧૩ મંગલવારે મેત્રાણુમાં - આદિ
સ્વસ્તેિ શ્રી વરદાયકા સાસનનાયક રીદ્ધ ગુજજર દેશ સોહામણે પાટણવાડે પરસીધ. બાવન તકે જાણીઇ, સીધપર સુલતાન ગાઉ પાંચ તીહાં થકી, એણે મંડાણ. સંવત ઓગણીસે સઈ સમે, શ્રાવણ માસ મઝાર વદિ તીથિ એકાદસી, સોમવાર સુખકાર. પરવ પજુસણને દુરે, પ્રગટિ પ્રતિમા ચાર બાઈ માંનાં તસ દીકરિ, જવલ નાતેં લવાર. તસ નંદન તલ ચ્યાર છે, પતિભક્તિ છે નાવ મેત્રાણાપુરમંડ, સુણજો સહુ અધિકાર. તસ મહિમા તેહનો કહું, ભવિયણ થઈ ઉજમાલ
સાંભલો સહુકે તમે, પસરી મંગલમાલ.
(પુત્રીને સ્વપ્ન આવ્યું કે અમે અહીં છીએ. આ વાત માને કહી. • બંને ઉઠીને કોડમાં ખોદતાં પ્રભુની પલાંઠી જોતાં ચાર પ્રતિમા દેખાઈ.).
રષભ, શાંતિ, કુંથુ, પદ્ય જે, ચતુર નામે પ્રભુ પાય રે. (અગોચર વચનથી જણાયું કે પ્રભુ રામન્ય (રામણ)થી આવ્યા છે. પજુસણ પર્વમાં મેત્રાણાના સંઘમાં આનંદેત્સવ થઈ રહ્યો. પછી)
પરસાદ મનહર સુંદર કીધો, ઉત્તર દીસે મુખ પરસીદ્ધો પ્રભુ દરિસણ કરી સુખ લીધો રે
મનમોહન. માહ માસ મનહર માહ રે, તિથિ તેરસ ભગુવારે
સુકલ પક્ષ સુવિચારે રે (મૂલનાયક ષભની પ્રતિમા ને આજુબાજુ બીજી જિનપ્રતિમા રાખી. દેશદેશના સંધ જાત્રાએ આવવા લાગ્યા.)
વ્યાર નીવારક ચ્યારે જિનવર પ્રગટ થયા તતખેવ રે. ચતુરવિજય જિન ધ્યાન ધરંતા નવલ પ્રગટયો નેહ રે. ૫
કલશ ઋષભ સાંતિ કુંથુ જિનવર પદમ પ્રભુને પ્રકૃમિએ
ઘન સુઘન સુવાસ સુંદર કનકકચોલે અચીએ ( દિપ ધુપ પુફમાલ બહુ વિધ પગર પૂરીઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org