________________
ઓગણીસમી સદી [રદ૯]
ચતુરવિજય. (૪) સં.૧૯૦૭ ભા.શુ.૮ સોમ મુનિસુંદર લિ. ૫.સં.૧૧, ચતુ. પો.૧૦.
પ્રકાશિતઃ ૧. પ્રકા. શા. ભીમશી માણક.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૭, ભા.૩ પૃ.૪૧૮ તથા ૧૪૨૨-૨૩. પહેલાં કૃતિ હરસેવકને નામે મૂકેલી, પછી હીરસેવક નામનો તર્ક કર્યો છે, કેમકે હરસેવક જૈન મુનિનું નામ ન હોઈ શકે ને કૃતિ કુકડીના ચાતુર્માસ દરમ્યાન રચાઈ છે એટલે રચનાર જૈન મુનિ છે. પાઠાંતરમાં તો હરસેવક એ નામ પણ મળતું નથી એ નોંધપાત્ર છે.
પ્રથમ આવૃત્તિમાં પહેલાં ર.સં.૧૪૧૩ને તર્ક કરે. પછીથી ૨. સં.૧૭૭૪ મૂકી “ભાષાદષ્ટિએ યોગ્ય લાગે છે” એમ જણાવેલું ત્યાં ૧૭૧૪ ૧૭૭૪ થયું જણાય છે. ત્યાં આ કારણે તે કવિને ૧૫મી સદીમાંથી ફેરવી ૧૮મી સદીમાં મૂકેલા. “અવતરા” એટલે કેઈ પણ સિકાના ૧૪મા વષે એ અથ થાય. કૃતિની ભાષા અઢારમી-ઓગણસની સદી જેટલી અર્વાચીન જણાય છે તેથી સં.૧૭૧૪ કે ૧૮૧૪ હેઈ શકે. અહીં તે ૨.સં.ની અનિશ્ચિતતાને કારણે આ કૃતિને લે.સં.ના ક્રમમાં લીધી છે. એટલે કવિ ઓગણીસમી સદીમાં ખસેડાયા છે. બધી જ હસ્તપ્રતે મોડા સમયની છે તે પણ નોંધપાત્ર છે.] ૧૩૭૫. ચતુરવિજય (તા. જિનવિજય-નવલવિયેશિ.) (૪૬૯૦) [+] બીજનું સ્ત. ૨.સં.૧૮૭૮ આષાઢ શુ.૧૦ સિદ્ધપુરમાં આદિ
દેશી સુરતીની સરસ વચનરસ વરસતી, સરસતી કલાભંડાર,
બીજ તણે મહીમા કહું, જિમ કહ્યો શાસ્ત્રવિચાર.' અંત -
કલશ ઇમ વીર જિનવર સયલ સુખકર, ગાઈ અતી ઉલટભરે, આષાઢ ઉજલ દશમી દિન સંવત ૧૮૭૮તરે બીજમહીમા એહ વણવ્યો રહી સીદ્ધપુર ચોમાસું એ,
જે ભાવીક પ્રાણી ભણે ગુણે તરસ ઘર લીલવિલાસ એ. ૧૬ (૧) પ.સં.૨–૧૪, આ.ક.મં. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૦૪), લીંહસૂચી.]
[પ્રકાશિત ઃ ૧. ચેત્ય. આદિ સં. ભા.૩. ૨. જૈન પ્રાચીન પૂર્વા-. ચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ] (૪૯૧) [+] મેત્રાણામંડન ઋષભદેવ જિન [ઉત્પત્તિનું] સ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org