SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૩૦] . આનંદવલ્લભ પૂજ્ય રાયચંદજી તાસુ પાટ જ સોભે, વિદ્યા પૂર્ણ ભરીયા રે મહીયલ માહે નામ જ ચાવા, ગ્યાન ગુણરા દરીયા રે. ૯ તાસ પ્રસાદ ગ્રંથ રચ્યો એહે, રિષ કુસાલચંદજી કીધી જેડો રે સુણ ભણને સહુ હે જે રાજી, કઈ મત કાઢાજે ખોડો રે. ૧૦ અલપબુધેિ હું ભેદ ન જાણું, નહી વલ રસ નામ સ્વાદે રે જે કોઈ સરસ રચના છે અક્ષર છે, જે તો ગુરૂ પરસાદો રે. ૧૧ અધકઓછો સમકિતસેંતી, ઈણમેં અખર જાણાજી તેહ છે મુઝ મીછામિ દુકડે, કેવલી વદે તે પ્રમાણે રે. ૧૨ ચેષ્ટ ઢાલાં થઈય સંપૂરણ, સમકતની ડીઢતાજી સુણને સરધા રાખજે સેંઠી, જ્યાંરી પ્રબલ પુન્યાઇ. ૧૩ સમ્યકત અઢાર વરસ ગુણીયાસીએ, અહિપુર સહર મજાજી માસ વૈશાખ શુકલ પખ તરસ, શુભ મૂરત ગુરૂવારોછે. ૧૪ સમકતજોત પ્રકાશ ગ્રંથ એ, તિમિર મિશ્યામત દે ટાલા રે જે નરનારી હરદે ધારજ્યાં રે, ફલસી મંગલમાલા રે. ૧૫ (૧) પ.સં.૪૩, શેઠિયા લાયબ્રેરી વિકાનેર પિપર નં૪૬૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૧૦ તથા ૧૫૫૧–પર. પૃ.૧૫૫૧ પર કૃતિની રચનામિતિ ભૂલથી વ.શુ.૩ દર્શાવાયેલી. કુસાલચંદ ને ખુશાલચંદ એ અથઘટન ખરે છે કેમકે કતની અન્ય કૃતિ અન્યત્ર નોંધાયેલ મળે છે.] ૧૩૮૦, આનંદવલલભ (ખ. રામચંશિ.) (૪૬૯૭) દંડક સંગ્રહણી બાલા. ૨.સં.૧૮૮૦ માગ. અજીમગંજ (૧) દાન.ભં. (૪૮) વિશેષ શતક ભાષા ગઇ .સં.૧૮૮ર જ્ય.શુ.૫ બલૂચર મૂળ સમયસુંદરત. (૧) દાનભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૭.] ૧૩૮૧, દયામેર (ખ. ઉદયતિલક-અમરવિજય-જ્ઞાનવર્ધન કુશલકલ્યાણશિ.) અમરવિજય જુઓ આ પૂર્વે નં.૧૦૯૦. (૪૯૯) બ્રહ્મસેન ચોપાઈ ૨.સં.૧૮૮૦ જે.સુ.૧૦ બુધે ભાવનગરમાં (૧) પ.સં.૨૫, જ્ય. પિ.૬ ક. (૨) પસં.૩૩, જય. પ.૬૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy