________________
ઋષભવિજય
[૨૯]
જૈન ગૂજ ૨ કવિએ ઃ ૨
વાહલેા માહરા નેમજી ગાયસ રે.
અરિહંત ગુણુ સંભારતાં હૈ, ભવાભવ પાતિક જાય રે વાહલેા.
એ તા ભાવિસમા જિતરાય રે.
૧
અંત -
ઢાલ ૧૭ ભરત નૃપ ભાવ સું –એ દેશી.
એ. ૪
૬ પતી અવિચલ પ્રીતડી એ, રાખી જગ આખ્યાત, સવત અઢાર ને છાસીઇ એ, માસ અષાઢ મહત. પૂન્યમ દિન ગુણ ગાઈયા એ, રહી મારેજે ચેામાસ, વિજયાણુ દસૂરી ગળપતી એ, દિનકર પરે પરકાસ. તેહની પાટે રાજતા એ, ઋદ્ધિવિજય ઉવઝાય, ૐ અવિજય જગ મેાધી એ, કુમત-માતંગ હરાય. એ. પ વિવિજય તસ પાટવી એ, આણુ વિજય પન્યાસ, પ્રેમવિજય શ્રુતસાગરૂ એ, ખિમાવત ગુણુ રાસ. રામવિજય શિષ્ય તેહના એ, ઋષભવિજય મનેાહાર, જે ધસે કંઠે જતા એ, તે લહે જયજયકાર.
એ. દ
એ. ૭
(૧) લી. ક્ષત્રી ગાઇડ દેગચંદ પડનાથ". બાઇ દીવાલીબાઈની પ્રત છે. પ.સં.૬--૧૪, ડા. પાલણપુર દા.૩૯ નં.૧ર. (૨) પ.સં.૭-૧૨, પાદરા નં.ર૯. (૩) જુએ. હવે પછી, ‘રાજિમતી બારમાસ'ને અંતે, [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૨૭૪).]
(૪૬૮૨) રામસીતાનાં ઢાળિયાં છ ઢાળ ર.સ.૧૯૦૩ માગશર વદ ૨ બુધ
આદિ શ્રી સરસતિ ધવલતુ સાસની, કવિયણુની તું માય, સરસ વયણુ પારણું, લલિ લલિ પ્રણમું પાય. નાંમ જિષ્ણુસર નાંમથી, થાપના વણુ જિષ્ણુ, દ્રવ્ય જિજ્ઞેસર જીવ છે, ભાવ જગમ જયચંદ. અતિત અનાગત વત્તતા, તેહને સિસ નમાય, સિયલ તણા ગુણુ ગાય, સુણુતા વિધન પલાય. સીલે સુર સાનિધ કરે, સીલે નિર્મલ દેહ, વિષધર ફૂલમાલા હુવે, ધર્મ સકલ ગુણગેહ. શ્રી મુનિસુવ્રત જિનશાસને, રામચંદ તરીંદ, તસ નારી સીતા સતિ, થુક્ષુ' ગુણુ સુખકંદ,
Jain Education International
એ. ૩
For Private & Personal Use Only
3.
૫
www.jainelibrary.org