________________
એગણીસમી સદી
[૨૩]
ઋષભવિય
ઋષભવિજય તસ શિષ્ય દિને, મેં વત્સભૂપતિ ગુણ ગાયા લાલ. સમુદ્ર(સુરે દ્ર)સૂરિને રાજે રચના કર ધણે હરષ ભરાયા લાલ. ૭ આપ આણુ દે ઉદ્યમ કીધા, શ્રી ગુરૂચરણ પસાયા લાલ, પ. સંવત અઢાર ને' માસિચા વરષે, શ્રાવણ માસને' આયા લાલ. ૮ ઉજ્વલ છઠે દિવસે” ભગુવારે, ઢાલ છપ્પન્ન કરી વ્યાયા લાલ. જ્યા. રત્નત્રયે' ગુણુ મેાટા દીઠા, એક અવતારી રાયા લાલ. રા. ૯ ભાગી યાગી માંહિં સૂરા, દાય વિધ શત્રુ હઠાયા લાલ, હું. સાંસારિક સુખ વિલસી પૂરા, તિર્થે મેલિ કંચન જાયા લાલ. ૧૦ ચારિત્ર પાર્લી ચિત્ત અજુઆલ્યું, તજિયા માહ કષાયા લાલ, ક. તસ ગુણમાલા કરે. ધરતાં, નિરમલ હેાવે. કાયા લાલ, કા. ૧૧ નાંમને કાને સુત ભવિયા, જાવે. સહુ પાપ પલાયા લાલ, ૫. આરેામાં રહિ ચામાસું, રાસ રસિક નિરમાયા લાલ, નિ. ચેાથે... ઉલ્લાસે* મન સુવિલાસે, ચૌદમી ઢાલ નિપાયા લાલ, નિ. ઋષભવિજય કહે ભવિયણ સુણિ", મોંગલ પાંમે. નિરમાયા
લાલ. ૧૩
કલશ
દાંનશિયલ તપ ચેાથેા ભાવ, એ જ્યારે છે ભવજલ તાવ, ચ્યારે ઉલ્લાસે` છપ્પન્ન ઢાલ, ભણતાં ગુણતાં મંગલમાલ. સૂત્રે છે. અનુયાનિંદાર, તે પ્રભુ ભાખ્યા ચ્યાર પ્રકાર, તિમ ઉલ્લાસ મે` રચિયા ચ્યાર, ઋષભવિજય કહે જયજયકાર. ૨ (૧) ઇતિશ્રી વત્સરાજચરિત્રે પૂજનધિકારે પ્રાકૃતપ્રાધે જપ્પન વારિનયન યમરાજગ્રહાગમન ૨ મત્રિનિર્ઘાટણ ૩ દેવલાકે ગમન ૪ એભિ ચતુર્ભિ કલાવૃતૌ ચતુથ પ્રસ્તાવ સમાસઃ લેાક હજાર ખે છે. ગાથા ૧૫૨૮ સખ્યાતે બ્લેક ૨૦૧૬. સંવત ૧૯૩૨ના ભાદરવા શુદી ૯ સેમે લ. વરજલાલ વેણીદાસ શ્રી ખેડા મધ્યે લખ્યા છે. ૫.સ.૪૯-૧૮, ખેડા ભ. દા.૮ નં.૯૩. [મુપુગૃહસૂચી.]
(૪૬૮૧) નેમિનાથ વિવાહલા ૧૭ ઢાળ ર.સં.૧૮૮૬ આષાઢ શુદ ૧૫ મારેામાં
આદિ- વનમાં વાડે વાલા વાંસલી રે માડરે મંદીરીઇ સંભલાય રે. વાલે મારે વાએ છે વાંસલી રે–દેશી.
સરસતિ ચરણુ નમી કરી રે, શ્રી સપ્તેશ્વર રાય રે,
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org