________________
ષવિજય
[૨] જૈન ગૂર્જર કવિઓ : ૬ (૪૬૮૦) [+] વત્સરાજ રાસ ૪ ઉલ્લાસ પ૬ ઢાળ ૧૫૨૮ કડી .સં.
૧૮૮૨ શ્રાવણ સુદ ૬ ભગુવાર બારેજામાં આદિ–
દૂા . શ્રી સુકર આદિદેવ, યુગલધરમ કરનાર, વિમલ અમલ અગોચર, અજર અમર નિરધાર. તે જિન પ્રણિપતિ કરી, શ્રી કૃતવી તેમ, શબ્દમ્બલના નવિ હુઈ, જાડચ તિમિર પુષ જેમ. અરિહા ભાવે પૂજીએ, મેલેં પુણ્ય-સમુદાય, અલિકવિધન સવિ દૂર કરે, અભ્રમરૂને ન્યાય. પૂજા ઉપર વત્સરાજના, ભાખીશું અધિકાર, કિણ વિધસે સુખદુખ લહ્યો, કિમ કીધા ભવપાર. રસિયા કરણે ચુપ સ્પે, મૃગલવણ રીત, વક્તા શ્રેતા ઉપજે, માંહામાંહિ પ્રીત. સકલ કમલ રેફ મ્યું રમે, રસિયા તે કહેવાય, મ્યું જાણે ઘુણ રાંકડે, સુકું લાકડ ખાય. અતિ વિકસિત લોચન કરી, વિકસિત વદન લીન,
ત્યજી વ્યાધાતને સાંભ, રસિયા રસ-લયલીન. અંત – ઢાલ ૧૪ તમનેં કઈ ગોરી ગમયે રાજ્ય – એ દેશી. તપગચ્છ માંહિ દિનકર સરિખા, શ્રી સેનસૂરિ ગણરાયા લાલ
રાયા લાલ.. તાસ પટાધર તિલકસુરિજી, જિનશાસન ગવરાયા લાલ. ગ. ૧ તેહની પાટ દિપાવણહાર, શ્રી વિજયાણુંદ સૂરીરાયા લાલ. રા. ગણને મંડણ દુરિતવિહંડણ, પ્રણમું તેના પાયા લાલ. પા. ૨ ત્રદ્ધિવિજય વાચક તસ પાર્ટ, સોને હીરા જડિયા લાલ, જ. સત્તરે ભેદે ખેં ચિત્તે, ચરણ સોપાને ચઢિયા લાલ, ચ. ૩
અરવિજય શુભ નિત અભ્યાસી, તેહને પાટે સહાયા લાલસો. તાસ શિષ્ય વિવિજય મનોહર, જ્ઞાનકલાઈ સવાયા લાલ. સ. ૪ આણદવિજય અતિ સુંદર સોહે સક્રુરૂને મન ભાયા લાલ. ભા. અવગણ પાખું સંધની સાખેં, નિજ પાટે પધરાયા લાલ. ૫. ૫ તસ પાટૅ સવેગરસભીના, પ્રેમવિજયજી થપાયા લાલ થ. રામવિજય નર પરઉપગારી, ગુરૂના પાટ દિપાયા લાલ. દિ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org