________________
એગણુસમી સદી રિહ૧]
ન દલાલ " પ્રકાશસંઘ કહે પાલજે, તોષ ઋતુ ડાયાપણું. () ૧ અંત - અઢાર સે પોતાની શુકલ પક્ષે વલી,
માસ અસાડિ સેભને વલી અઠ્ઠમ દિવસે. સઝાઈ વિધિ સભતી ધરિ મન ઉલાસે, કહે સેવક ભાવ સું વલિ ગેડલ વસે, હું વાંદીશ વ્રત શ્રાવકનાં ને સુધ સમકિત પાલશે,
પ્રકાશસંઘ વાણી વદે મોક્ષનાં સુખ માલશે. (૧) શ્રી માંગરેલ મધે લષિત ઋષિ શ્રી ૭ હેમચંદજી પઠનાર્થ ઋષી શ્રી ૭ વધમાનજીને સારૂ લડ્યા છે સંવત ૧૮૯૧ના કારતક વદ ૭ સાતમૈ. પ.સં.૩-૧૨, રાજકેટ મોટા સંધને ભં. : [પ્રથમ આવૃત્તિ ભા૩ પૃ.૨૮૮-૮૯] ૧૩૭૦ નંદલાલ (૪૬૭૮) રુકિમણ (મંગલ) ચેપાઈ [અથવા રાસ] રસં૧૮૭૬
હશિયારપુર * (૧) સં.૧૯૬૩ પિ.વ.૪, પ.સં.૩૮, જિ.ચા. પિ. નં.૧૯૪૫. [મપુન્હસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૦૯.] ૧૩૭૧. ઋષભવિજય (ત. વિજયાણંદસૂરિ-ઋદ્ધિવિજય-કુંઅર- વિજય-રવિવિજય–આણંદવિજય-પ્રેમવિજય-રામવિજયશિ.) (૪૯૭૯) + અધમુનિ સક્ઝાય ૩ ઢાળ ૨.સં.૧૮૭૭ પણ આદિ- શ્રી મુનિસુવ્રત જિન નમું ચરણયુગલ કર જોડિ - સાવથિપુર શોભતું, અરિ સબળા બળ તેડ. .
જિતશત્ર મહિપતિ તિહાં, ધારણ નામે નાર,
ગૌરી ઈશ્વરસૂનું સમ, ખધક નામે કુમાર. અંત –
કળશ વધ પરિસહ ઋષિયે ખમ્યા ગુરૂ બંધક જેમ એ, , , શિવસુખ ચાહે જે જંતુ, તવ કરશો કેપ ન એમ એ.
સંવત સસ મુનીશ્વર વસુ ચંદ્ર (૧૮૭૭) વર્ષે પણ એ, માસ ષષ્ટિ પ્રેમરાગે, ઋષભવિજય જગ ભાખએ. પ્રકાશિતઃ ૧. આ. કા. મહૌદધિ ન.પ પરિશિષ્ટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org