________________
પ્રકાશસિંહ
[૨૦] જૈન ગૂર્જર કવિઓ : ૬ . શ્રી નેમીસ્વરની રચું, હવેલ સુખકાર, - વચન ફુલ છે જેહનાં, શિવ ફલ છે શ્રીકાર.
૪ સાંભળી સજજન સુખ લહે, દુરજન મન ડોલાય, વધુ વર્ષે પયપાનથી, અહિ વિષ અધિક થાય. એહ કથા કહેતાં થકા, ઉપજે નવ-નવ બુધ, ઘનથી તરૂ વિકસે છે, ફૂલ-ફલનકી વૃદ્ધ. ભવિયણ ભાવ ધરિ કરી, સુણજે બહુ સુખ થાય,
ઈમ ઉત્તમવચને કરી, કહેશું સુણો ભાય. અંત - હાલ ૧૫. મુને ઝાલિ જસદાને છઇયે રે–એ દેશી.
રાજુલ જિન પાસે જાય રે, જઈવંદે જિનના પાય રે,
અહિ મહી જ દધિ (ભેજન દધિ અહિ મહિ) જે રે,
સંવત સંવરછર એહ રે, રીષ્ટ આધિન ને ભગુવાર રે, તેથી પંચમી ગ્રહી સુવિચાર રે. ૧૧ હાલ પનર કરી એ ગાયો રે, સહી શાસ્ત્રની સાખેં ધાયો રે, જેહ હેય ગુણ મહાબુદ્ધિ રે, તેહ વાંચીને કરજે સુધરે. ૧૨ ગુરૂ શ્રી ગૌતમવિજયજી રે, જેને સંદેહગાંઠિને ભંજી રે, પાટે હેમવિજયજી રંજી રે, તસ ભાઈ ખુશાલવિજયજીરે. ૧૩ તસ શિષ્ય તે ઉત્તમ બેલે રે, નહિ નેમ સમે યુગ તાલે રે,
સનેહ એક પખો છે જાસ રે, તેને ઉત્તમવિજય સ્યાબાસ રે. ૧૪ (૧) જશ.સં. (૨) ઈતિ હવેલ સમાપ્ત. ખંભાત મ. પ.સં. -૧૬, મુક્તિ. વડોદરા નં.૨૩૮૪. [મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૯૫-૩૦૫.] ૧૩૬ પ્રકાશસિંહ (૪૭૭) બા૨ વ્રતના છપા ૨.સં.૧૮૭૫ અસાડ શ.૮ ગાંડલમાં આદિ- જીવદયા નિત પાલિએ, વ્રત પહેલું કહિએ,
વળી સૂકમ બાદર સર્વને અભયદાન જ દઈએ. . સાધારણ પ્રનુ () બહુ પાપ જ જાણો, આ એ અનંત કાયને લખી તેહની દયા આણે.
' ' ઉથલો. છે કાયની રક્ષા કરો, કુટુંબ સવે છે આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org