________________
ઓગણીસમી સદી
ઉત્તમવિજય પોષ વદી ૧ દિને રાજનગરે સામલાજીની પિલી મધ્યે શ્રીમત્તપાગચ્છનભે નભોમણિ લઘુ પૌષધશાલીય સુરિ સોમમોદદ આણંદ તષ્યિ ભાનુદયસેમસૂરિભિ લિપિતાય સુગમાથ સિદ્ધયે, સ્વકૃતં સ્વલિખિત સુધિભિક નર્ણય વાચનીયમ. ૧૮૯૪ના આશ્વિન સુદ ૧૩. (૧૮૯૩) [મુપુર્હસૂચી.]
પ્રકાશિતઃ ૧. પ્રકા, કર્તાના પ્રશિષ્ય પંન્યાસ અમૃતવિજયજી રનવિજયજી, વિ. સં.૧૮૪રમાં મામાની હવેલી મધે લિમિટેડ પ્રેસમાં છપાવી છે. પૃષ્ઠ ૨૪. (૪૬૭૬) નેમિ રાજમતી સ્નેહલ ૧૫ ઢાલ [૨.સં.૧૮૭૬ આસો
૫ ભગુવાર) આમાં પંદર તિથિ, બારમાસનું પણ વર્ણન છે. દેશીઓ તત્કાલીન જૈનેતર પદેની છે. જેવી કે ૧ ગોકુલ મથુરા રે વાહા, ૨ વાલાજી રે ચંદ્રાવનને ચેક કે વેલા પધારજે રે લોલ, ૩ સખી આનંદે આદીતવાર સહિયર કહૂં છું રે (પા. સમોસર્યા જિનરાય), ૪ મારે વાલે દરીયાપાર મોરલી વાગે છે (પા. મારે વહાલે છે દરિયાપાર મનડું માન્યું છે), ૫ ગોકુલની ગોવાલણ મહી વેચવા ચાલી, ૬ તુમે ઓરાને આ રેક એક વાતલડી, ૭ રાજકુલે રહ્યા રાજકુમાર વર પાતલીયા (પા. જોઈ જેઇ રે ગ તણું દશા અલબેલાજી), ૮ મેં તે દુખના ડુંગર 3ળ્યા રે નાથ અમારા નિગુણું છે નિશનેહી, ૯ આવા હરિ લાસરીયા વાહા (પા. ઓધવજી નહિ રે ઘટે એહવું), ૧૦ રઘુપ ત રામ હદયમાં રહેજો રે, ૧૧ ડમરે મરૂ ગુલતારિ ગુલતા રે વાલાજી, ૧૨ તખ4 બેઠા કેસરીયાજી સોહે, ૧૩ દેશી લાવણની, ૧૪ હાં રે ઈમાં હું જાયે તારૂં, મોહનરાય મહી હલચેં મારું, ૧૫ મુંને ઝાલ જશેદાને છઇયે રે (પા. સામલીયાજી). આદિ
દુહા. શ્રી શંખેશ્વર પાસજી, હરી જરા હરનાર, તસ પ્રણમું પ્રેમેં કરી, શિવરમણી-ઉરકાર. સરસ વચનદયક સદા, ભગવતિ ભારતી જેહ, શબ્દોદધિ-તારણ તરી, ત ત્રિપુરા પ્રણમહ. ગુરૂગણમણુકારાવલિ, ધરિઈ ઋદય મઝાર, જસ માટે ઉપગાર છે, પ્રણમુ વારોવાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org