________________
[૨૮] જૈન ગૂર્જર કવિઓ ઃ ૬ઃ
ગિરિગુણ ગાયા રંગરસાલ, સુણુતા સંધને સુખ થાસે રે. ૯ શ્રી વિજે પ્રભસૂરી પરિવાર, વિમલવિજયગણ ઉવઝાયા હૈ, તસ સિસ વાચકપદના ધાર, શ્રી શુભવિય ગુરુરાયા રે. ૧૦શ્રી હિતવિજયગણી તસ સીસ, માણિકયવિજય ગુણૅ ગાજે રે, તેહુના ધનવિજય ધનઇસ, ગૌતમવિજય ગુરૂ રાજે રૂ. ૧૧ સીસ ખુશાલવિજય ગુરૂ ખે'મ, ગુણનિધિ ગુરૂના સુપસાયા રે, ઘર બેઠાં હેાજ્ગ્યા ફલ ઇમ, ઉત્તમવિજયે ગિરિ ગાયા રે. ૧૨ (૧) પ.સં.૯-૧૧, મુક્તિ. વડોદરા નં.૨૪૧૧(૪૬૭૫) [+] નેમિનાથ સવેલી ર.સ.૧૮૮૯ ફ્રા.શુ.૭ નેમરાજુલવિષયની આ કૃતિ શૃંગારરસમય છે.
આદિ-મારે ધરિ આવયા રે રસિયા, તમે મારા હૃદયકમલમાં વિસયા
એ દેશી.
ઉત્તવિજય
૧
સુખકર સરસતી માતા હૂઁ વાણી દૌલતદાતા, ગોતમ ગુરૂને રે વંદી રચĂ રસવેલી રસકંદી. રસિયા સુણજયા રે રંગે, સુણતાં આણુ દ આવે અંગે. રસિયા. આંકણી. શૌરીપુરના રે સ્વામી, નરપતિ સમુદ્રવિજય વડનાની, રાંણી શિવાદેવી રાજે, ગિરૂ નેમિકુમર ગુણુ ગાજે, ૨ રસિયા. અંત – રસ માંડે. વિરસ ત વરણીયે, એ વરણુનનૌ વિવહાર રે, સાકરમાં ખાર ન નાંખીયે, સમઐ તે જાણુ સંસાર હૈ. ૧૧ રૂ. તેણે રાજુલવિરહવિલાપ તે, નથિ વરણવ્યા રસવૃલિ માટે ૨, તિાં કાંટા કાંઈ ન નાંખીયે, લે કેલિ કમલ જિણુિં વાટે રે ૧૨ રૂ. ધરમનિંદાને... ભેદ પતિને નિદ્રાછેદક નિરધાર રે, સુકથાભંગી ગુરૂ દ્વેષીયૌ પાંચ મધ્યમ શાસ્ત્ર મઝાર રે ૧૩ રૂ. મેં રાસ રચ્યા રસવેલિના, રસશાસ્ત્રને નયણે નિહાલી રે, કર્યુ” રસમય સાસ્ત્ર એ રૂઅડું વાસ્તું, જે રિનીત્ય દિવાલી રે.
૧૪ ૨.
અઢાર નન્યાસિયે નેડથી, ફાગુણ શુદ્ધિ સાતિમે સાચી રે, કહૈ ઉત્તવિજય ખુસાંલને, રઢીયાલા રસમાં રાચી રે. ૧૫ રૂડી રસવેલે રસિયા રમૌ, (૧) પ.સ.૧૧-૧૨, વિજાપુર જૈન જ્ઞાનમ`દિર નં.૪૦, (૨) ઇતિશ્રી નેમનાથસ્થ રસવેલી લિખિત ઉત્તમવિજયગણના, સંવત્ ૧૮૯૧ના વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org