________________
ઓગણીસમી સદી [૨૮૭]
ઉત્તમવિજય ચંદ લખુ છું ભાઈ ફત્તભાઈ લખાવ્યું છે. વડોદરા મળે પટોલી પિલ મધે. પ.સં.૬–૧૪, પ્ર.કા.ભ. નં.૩૧. (૨) સંવત ૧૮૮૦ માઘ માસે કૃષ્ણપક્ષે ૫ દિવસે મુંબઈ બંદરે સકલપંડિત શિરોમણી પં. શ્રી ભક્તિચંદ્રગણી તસષ્ય પં. શ્રી ઉદયચંદ્રગણું તતશીષ્ય પં. શ્રી ઉત્તમચંદ્રગણી તતશીષ્ય પં. શ્રી શિવચંદ લષીનં. મુની દધીચંદ્ર અર્થે શ્રી વિજય જૈનેંદ્રસુરી રાજ્ય તપાગચ્છ. પ.સં.૮-૧૧, વડાચટા ઉ. સુરત પિ. નં.૮૯. (૩) લિ. સં.૧૮૮૧, ૫.સં.૫, લીંબં. નં.૧૭૮૭. (૪) ૫.સં.૪-૧૬, મો.સં.લા. (૫) સંવત ૧૮૭૮ના વર્ષે ફાળુન માસે શુક્લપક્ષે ષષ્ટી વાર બુધે લખિતં. પ.સંક-૧૩, વિ.કે.ભં. નં.૩૩૧૮ (૬) ઈતિ લૂંપકલાક જિનશાસનપતિ શુભ ભવતુ. જગાણું લખીત ગોરજી રાઘવજી સંવત ૧૮૭૮ આ શુદિ ૧૦ શુક્ર. ૫.સં.૭-૧૨, ગો.ના. (૭) લ. પ્રતાપવજે શ્રી ડીસા નગે લોક ૧૭૦. પ.સં.૯-૧૧, ડા.અ.ભં. પાલણપુર દા.૩૬. [લીંહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૦૧).] (૪૬૭૪) સિદ્ધાચલ સિદ્ધલિ ૧૩ ઢાલ ૨.સં.૧૮૮૫ કાર્તિક શુ.૧૫
પેથાપુર આદિ- શ્રી ગોડી પાર્શ્વનાથાય નમઃ શ્રી સિદ્ધાદિ નમ, દુહા
પાસ તણું પદકજ નમી, સમરી શારદ માય, વિમલાચલગુણુ વરણવું, સાંભળતાં સુખ થાય. પુણ્યે નરભવ પામિને, જે કરે તીરથજાત્ર, તસ પદતલ પાવન હુવેં, નામે નિરમલ ગાત્ર. અરબુદ અષ્ટાપદ સમેત, સહુ તીરથ સુખકાર, ભુવિ ભાગિનિ તિલ સારિખ, સિદ્ધાચલ શ્રીકાર. કાર્તિકી પુનિમેં પ્રણમતાં, પાતિક દૂર પુલાય,
ઈતિ ઉપદ્રવભય મિટે, સુખસંપદ ધરિ થાય. અંત -
ઢાલ ૧૩ ગાયો ઇમ જ્યોતિરૂપ જગદીશ અલબેલો આદેસરૂ, આનંદ ઘર હવે અહનીસ, ખિજમત તુઝ ખેમંકરૂ રે.
ગાયો ગિરિ ઇશ્ન વંશી ઇશ ઢાલ તેર કરી તાજી રે, અઢાર પાસિંઈ કારતિક માસ, રૂડી પુનિમેં દિલ રાજી રે. ૮ લઘુ પિષધશાલે સુવિશાલ, રહિ પેથાપુર ચોમાસે રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org