________________
[૬]
જૈન ગૂર્જર કવિઓઃ ૬
ધર્મવંતા ધરે ધાન ભરે છે, ઢુંઢા ખાવે ર રે. ગુરૂઆણા ો સિર ધારે, લગે ન ઢુંઢક પાસ રે, અમૃત ભાજન કહ્યુઅ ન ખાવે, ચ્યાર દિવસ નિશ્વાસ રે. અત ઢાલ ૭ કલસ. વાંસળી કિહાં વિસારી રે, સાચું ખેલા સાંમળીયા • એ દેશી.
૨
-
ઉત્તમવિજય
ઈમ જૈન ધરમને ગાયા રે,
ર
જૈન ધરમ જગમાં રૂડા રે, નવ નિધિ ઋ િઘર પાયા હૈ, જિનપ્રતિમા જિનવર સરખી રે, જે સધલે સિદ્ધાંતે પરખી રૂ. ૧ જિનપૂજાના ફૂલ જેહવા રે, જે પ્રતિમાપૂજનફલ તેડવા રે, તિર્ણ પ્રતિમાલાપક નિંદ્યા રે, પ્રતિમાપૂજક પિણુ વદ્યા રે. જૈન હુક વસ્તુ લહીયે રે, નંદ્યા તેહની નિવે કહીયે રે, અમદાવાદ સહેર મઝાર રે, સદ્ન ચઢત્યા હતા દરબાર રે. 3 કર્યાં ન્યાય અદાલિત માથે રે, ત્યારે અમે ગયાતા સાથે રે, ત્યારે ઢુંઢ સત્તાથી ભાગ્યા રે, જૈન શાસન ડંકા વાગ્યા રે. ૪ એ વાતાં નિજરે દીઠી રે, જૈન હીયડામાં લાગી મીઠી રે, જવ ઝાઝા વરસ તે થાયે રે, તમ કાંઈક વિશરી જાયે રૂ. ૫ પછૈ કાઈક નર પુછાયે રે, આડું અવલેા ખેાલાયે ૨, જૂઠાખેાલા કરી જગાયે રે, દુનિયાં નવ જીતી જાયે રે. અંગ ચેથું સમવાય રે, અમે જુઠ્ઠું નહિ કહીવાય ૨, આટામાં લૂણ સમાયે રે, જિનશાસન ફરસી થાયે રે. સાચા ખેાલા મુનિરાય રે,
૧
Jain Education International
જે મૃગતૃષ્ણાજલ ધાયે રે, તે આપમતી કહેવાયે ૨. અવિલંબ્યા ગુરૂ પાયેં રે, સાચું સેના કસાયે રે. સાચી વાતાં અમેહિં ભાખી રે, લેાક હારા સાખી રે. અઢાર અડચોત્તર વરસે શુદિ પાષના તેરસ દિવસે રે, કુમતિને શિક્ષા પિણુ દીધી રે, તવ રાસની રચના કીધી રે. ૧૦ રાધનપુરના સહવાસી રે, તપગચ્છ કેરા ચામાસી રે, ખુસ્યાવિજયના સીસ , કહે ઉત્તમવિજય જગીસ રે. ૧૧ જે રસભર એહને ગાસ્યું રે, સૌભાગ્ય અડિત થાસ્યું રે, સાંભલસ્યે રાસ રસીલા રે, તે લહિ અવિચલ લીલા રે. ૧૨
(૧) સંવત ૧૮૮૧ વરષે માક્ષર
વદ ૪ દિને લષીત ભાઈ અખે
For Private & Personal Use Only
9
८
૯
www.jainelibrary.org