________________
ઓગણીસમી સદી
અત –
[૨૫]
ઢાલ ૭ સંયમની સુખ પામીઇ એ દેશી.
રામને સુગ્રીવ મ ભણે, સીતા રહિ પરદેશ સિંહ સનેહિ, તેહને તેડાવા હાં, દુખણુ નહિ લેશ, સનેહિ. અજબ સતિ સીતા વડી. એ આંકણી.
અત
ઋષભવિજય
*
સ. અ. ૨૭
વિજયાણું સૂરીશ્વર, ઋદ્ધિવિજય ઉવઝાય, સ. કુ’અવિજય રવિસુત ગુણ, આણંદ્રવિજય સવાય, સ.અ.૨૬ પ્રેમવિજય તસ રાંમના, ઋષભવિજય વાણુિ, સ. ધમથાનિક જે ગાયસે, તે લહે પરમ કલ્યાણુ, ઓગણીસ તિલેતરે, મગસિર માસ ઉદાર સ. તે તલ કરણે શુભ દિને, ખીજ વદિ ષુધવાર, જે સાંભલસે ભાવ સું, તસ પ્રગટે ગુણુમાલ, સ. કમલા વિમલા પામત્સ્યેં, દેહ સબલ સુવિશાલ, (૧) સંવત ૧૯૦૪ના વર્ષે વૈશાખ શુદિ ૧ની રાત્રે લખ્યું છે. વાર ગુરૂવાસરે લ. પૂ. જતનકુસલણ ગેાધાવી નગરે સા. વીર્ય વિ. દિપચંદનેડથે લખ્યુ છે, શ્રી વમાન સ્વામી પ્રશાદાત. ૫.સ.૧૩-૧૧, ગા.ના. (૪૬૮૩) પંદર તિથિ
સ. અ. ૨૯
આદિ
મધુકર માધવને' કેયા – દેશી. પડવે દીન પહેલા આવે, વાતાયનમે તન ઠાવે,
જિનવર મલસે મન ધ્યાવે રે, પ્રભુ મને સામલીએ પ્યારા,
Jain Education International
૧
કા મલસે માહનગારા - આંકણી.
20
પૂન્યમ પખવાડે ભલીયા, અતલ વધે. આસ્સા ભરીયા, ઋષભ કહે માસે વલીયા રે.
(૧) જુઆ હવે પછી ‘રાજિમતી બારમાસ'ને અંતે (૪૬૮૪) રાજિમતી બારમાસ
આદિ- આવે! હરી લાસરીયા વાલા – એ દેશી. રાજુલ ખેલી મેાહનવેલી, શ્રાવણ માસમેં સાહેલી,
નેમ ગયા મુઝને મેહુલી, આવે। હરીવંશ તણા રાન, રાખેા નિજ કુલની માઝા રે – આવા. અ`ત – આષાઢ ઉંડેરા ગાજે, સિતલ વાય ઘણાં વાજે,
wh
પથી નિજ ઘરમેં છાજે - આ.
For Private & Personal Use Only
સ. અ. ૨૮
૧૫
www.jainelibrary.org