________________
ઓગણીસમી સદી
[૧૩]
મણિરત્નમણિ કરિનંઈ ક્યુ ચિત્રસેન પદ્માવતિ ચરિત્રઃ શિષ્ય પુન્યવિજયને અર્થે મનહર સુંદરઃ ૧૨૨૫.
(૧) સં.૧૯૨૯ ફવિદ ૨ રવૌ રાત્ર ઘટી ૪ જાતિ ભ. વિવેકસાગરસૂરિ શ્રી મુંબઈ ચતુરમાસ તદ-આજ્ઞાકારિ પુજ્યમાવિત્ર શ્રી મેઘલાભક્તિ તતશિષ્ય મુ. સુમતિવાદ્ધનજિ તરિાગ્ય મુ. ક્ષેમાને લપકૃત્ય
સ્વવાચનાથે શ્રી બારએટ મધે શ્રી આદિનાથ પ્રસાદાત ભુલચુક મીછાઈ દોકડે. પ.સં.૧૦૬, મ.જે.વિ. (૨) સં.૧૮૪૦ શાકે ૧૭૦૫ કા.શુ.૧૩ ગુરૂ લિ. ૫. લક્ષ્મીવિજ્ય શિ. અમરવિજય શિ. કપુરવિજયેન મહેસાણા નગરે આદીશ્વર પ્રસાદાત. પ.સં.૯૩ઘોઘા ભં. (૩) અંચલગ છે ખૂબચંદ્રાએ સં.૧૮૭૧ માગશર ફ.૭ સેમ ભુજનગરે ચેલા પીતાંબર વાંચનાથે. પ.સં.૮૭, વિરમ, સંધ ભં. (૪-૬) કાર્ડમાં ટબાકારનું નામ ભક્તિવિજય આપ્યું છે. સં.૧૮૫૭, પ.સં.૮૪, સેં.લા. નં.ર૭૯૪; પ. સં.૯૮, સેંલા. નં.ર૭૯૫; અને સં.૧૮૯૨, ચં'.૧૮૫૦, ૫.સં.૮૦, સેં.લા. નં.૧૩પ૭૩. (૭) સં.૧૮૮૭, ગ્ર.૧૨૦૦, ૫.સં.૧૫૧, લીં.ભું. દા.૩૪ નં. ૩. (૮) ૫.સં.૧૧૮, લીં.ભું. દા.૪૨ નં.૧૮. (૯) પ.સં.૧૩, વિ.દા. નં.૮૧૫. [આલિસ્ટમાં ભા.૨, મુપુગૃહસૂચી, લીંહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૬, ભા.૩ પૃ.૧૫-૧૬, ૪૮૪, ૧૫૯૭ તથા ૧૫૯૮. પહેલાં આ કવિને નામે ૨.સં.૧૫૨૨ને “ચિત્રસેન પદ્માવતી રાસ મૂકેલો, જે માહિતી પછી યોગ્ય રીતે સુધારી છે. આમ સુધાર્યા પછી ભા.૩ પૃ.૧૫૯૭ કર્તાનામ ભક્તિલાભ કેમ રહેવા દીધું છે તે સમજાય. એવું નથી. ત્યાં કવિએ આ બાલાવબોધ સ્વશિષ્ય ચારુચંદ્ર માટે સં.૧૬પર પહેલાં ર હેવાનું અનુમાન પણ કર્યું છે કેમકે “ચારુચંદ્ર લખેલ સંસ્કૃત ‘ઉત્તમકુમાર ચરિત્ર'ની પ્રત સં.૧૬પર ભા.રા.૫શુક્રની લખેલી મળે છે (બર નં૨૦૦૦) તેથી આ બાલા. તેની પહેલાં હવે ઘટે.” આ અનુમાન તથા અનુમાનને આધાર બોટાં છે. કવિને ઉદ્ધત ટબાથ જ બતાવે. છે કે “ચારુ' શબ્દ “મનહર – સુંદરીના અથમાં છે, એમાં શિષ્યનામ વાંચવાનું નથી. વસ્તુતઃ શિષ્ય પુણ્યવિજયને અર્થે બાલાવબોધ કર્યો છે.], ૧ર૩૭. મતિરત્નમણિ (ખ. દીપચંદ્ર-દેવચંદ્રજીશિ.)
દેવચંદ્રજી જુઓ આ પૂર્વે નં.૧૧૦૩. (૩૦૦) + સિદ્ધાચલ તીર્થયાત્રા (એ.) પ ઢાળ સં.૧૮૦૪ના અરસામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org