________________
ભક્તિવિજય
[૧૨]
જૈન ગૂર્જર કવિઓ : ૬
આદિ– વીર જિહ્સર પ્રણમું પાય, વલિ ગૌતમ ગીરૂઆ ગુરૂરાય, ઉત્તમ પુરૂષ હુઆ નરનાર, કરણીથી પામા ભવપાર. અંત – ગર્ભાવાસ નાવે તે વલી, ઇમ ભાષે તે સુદ્ધ કેવલી,
અઢાર ત્રિલેાતર ભાદ્રવા સાર, વદ ગ્યારસ ને દિત્યવાર, ૨૮ શુવિજય વાચક મુનિરાય, ગગવિજય નિત્ય પ્રણમું પાય, શ્રી નવિજય વિખૂધના સિસ, ભક્તિવિજય પ્રણમુ નિસદિસ.૨૯ (૧) સંવત ૧૮૭૧ના વર્ષ આસે। સુદ ૫ દને' સીકસ (શિષ્ય) ૫. દાલતવિજય પડનાથ. ૫.સ.૨-૧૩, જવિજય મુનિ સંગ્રહ. [મુપુગૃહસૂચી, લી હુસૂચી.]
(૪૨૯૮) રહિણી તપ પર સ. ૩ ઢાળ ૨.સ.૧૮૨૪ કાર્તિક વદ ૫ પાલણપુરમાં
આદિ– શ્રી શ‘પ્રેસ્વર જિનપતિ, વામામાત-મહાર પરતાપૂરણ પરવડે, સીવરમણી-દાતાર. કલિકાલે દીપે પ્રબલ, પ્રભુતામે... પ્રતાપ જાપ જપે ભવિયણુ સદા, દાલે' ભવસંતાપ. રાહણી નાંમા તપ થકી, નાસે દુખ જ જાલ, નિતનિત સંપત નવિનિવ, પામે મગલમાલ. વીર જિષ્ણુસર વિચરતા, રાજગૃહી ઉદ્યાન આવ્યા તવ ગયે વંદના, શ્રી શ્રણિક રાજાન. દેસના સૂણી રાા કહે, એહ કહેા મૂઝ વિચાર, કિમ રાણીઇ તપ કર્યાં, કહેા મૂઝ જગદાધાર.
અત અઢાર ચાવીસા હેા વરસે પાલણપુર ચામાસ.
કાતિ વદિ પાંચમ દિને શ્રી નવપલ્લવુ પાસ,
તેહ તણા પસાયથી રાણીની સઝાય, વાચક શુભનય સીસના ભક્તિ તમે નિત પાય. (૧) પ.સં.૨-૧૪, જૈ.એ.ઇ.ભ. ન.૧૨૭૧. [લી હુસૂચી.]
(૪૨૯૯) ચિત્રસેન પદ્માવતી ચિરત્ર ખાલા. [અથવા સ્તમક] મૂળ પાઠક રાજવલ્લભકૃત ૧૨૨૪ શ્લેાકમાં ૨.સ.૧૫૨૪(૨૨)માં. નયવિજયશિષ્યભક્તિનાસ્તિષુકા ઃ ચરિત્ર ચિત્રસેનસ્યઃ પુણ્યાર્થે ચારૂતિસ્મિતઃ. પંડિત નયવિજય શિષ્યઃ ૫. ભક્િતવિજય ગણિઇ ટમાથે
શ્રી
૧૨૨૫
-
Jain Education International
For Private & Personal Use Only
૩
४
૫
www.jainelibrary.org