________________
ઓગણીસમી સદી [૧]
જયસાગર ૧૨૩૫. જયસાગર (ત. ન્યાયસાગરશિ.)
ન્યાયસાગર આ પૂર્વે નં.૧૧૯. (ર૬) [+] સીમોલા ૫૫ કડી (એ.) ૨.સં.૧૮૦૧ આષાઢ વદ ૫
- બુધ અમદાવાદના જમાલપુરવાડામાં ઓર્દિ –
સરસ્વતી માત નમી કહું, મુઝે મુખ કરે નિવાસ તીરથના ગુણ ગાયવા, દે વચનવિલાસ. અરિહંતે સિદ્ધ સંદા ને, આચારય ઉવઝાય સાધુ સકલ નમતાં થકાં, દિનદિન મંગલક થાય. ન્યાયસાગર પ્રભુ મુજ ગુરૂ, ગુરુગુણને ભંડાર
જય કહે ચરણકમલ નમી, કરસું તીરથમાલ. અંત - સંવત અઢાર એકમાં રહિ રાજનગર માસ
જમાલપુરના પાડામાં મુઝ ઉપને હરષઉલ્લાસ. કૃષ્ણપક્ષ આસાઢ વલિ પાંચમ ને બુધવાર તીર્થમાલા પૂરિ કરી પામેવા ભવને પાર. તપગચ્છ માંહી શિરોમણી શ્રી ચાચસાગર ગુરૂરાજ ચરણસેવી જયં ઈમ ભણે, મુઝ સીધો વછિત કો જ
ભવિણ તીરથયાત્રા તુમે કરે. પર
કલેશ. જય આદિ જિનવર શાંતિ જિનવર વીર જિનવર પાસજી તીરથમાલા પૂરી કીધી હિતી મુઝ મનસંછ. જમાલપુરના પડા માંહિ ચારે ચતુર સુજાણજી પ્રહ ઉઠી પ્રભુચરણ નમતાં થાય જયકલ્યાણજી. તપગચ્છમંડણ દુરીતખંડણ શ્રી ન્યાયસાગર પન્યાસજી
ચરણસેવી જ કહે મેં કીધો ગુણઅભ્યાસજી. [પ્રકાશિત ઃ ૧. જૈનયુગ અસાડ-શ્રાવણ સં.૧૯૮૫, સંપા. ચતુરવિજયજી.)
fપ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧-૧૨. જેનને આધારે જ ઉપરની માહિતી આપવામાં આવી હશે, પણ એને નિર્દેશ રહી ગયેલ જણાય છે.] ૧૨૩૬. ભક્તિવિજય (ત. શુભવિજય-ગંગવિજય-નયવિજયશિ.) (૪૨૯૭) સાધુવંદના સઝાય [અથવા સતપુરુષ છંદ] કડી ર૯ અસં
૧૮૦૩ ભાદ્ર.વ.૧૧ રવિવાર
૫૪
- પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org