SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૨૭૭] શિવદ (૪૬૬૭) + ઋષિમ*ડલ પૂજા અથવા ચતુર્વિશતિ જિનપૂજા ર.સ. ૧૮૭૯ બીન આસેા શુ.૫ શનિ જયનગરમાં આદિ– પ્રણમી શ્રી પારસ વિમલ, ચરણકમલ સુખદાય, ઋષિમ‘ડલ પૂજત રચું, વર વિધિચુત ચિત લાય. નંદીશ્વર મ ંદિર ગિરૈ, શાશ્વત જિન મહારાજ, અરચે અડવિધ પૂજનૈ, જેસે સહુ સુરરાય. તિમ ચિત જિનપતિ ગણધરા, શ્રાવક સમકિતધાર, વિરઐજિત ચાવીસકી, અડવિધ પૂજ ઉદાર. રાગ તેજતરણિ મુખ રાજે એ ચાલ. ચરમ વાર જિતરાયા, હાં રે જિતરાયા, મેરે પ્રભુ ચરમ સિદ્ધાર્થ-કુલ-મ`દિર ધજ સમ, ત્રિસલા જનની જાયા, નિરૂપમ સુંદર પ્રભુ દરસણુđ, સકલ લેાક સુખ પાયા હાં રે. મેરે. ૧ વામ ચરણુઅંગુષ્ટ કરસતેં, સુરગિરિવર કપાયા, ઇંદ્રભૂતિ ગણધર મુનિજન સુરપતિ વર્ધિત પાયા હાં રે, મેરે. ૨ વરતમાન સાસન સુખદાયા, ચિદાન ંદધન કાયા, ચંદ્રકિરણગણુ વિમલ રૂચિર શિવચ'દ્રગણી ગુણ ગાયા. મેરે. ૩ વરસ નન્દુ સુતિ નાગ ધરણ મિતા, દ્વિતીયાશ્વિન મન ભાયા, ધવલ પક્ષ પંચમી તિથિ શનિયુત, પુર જયનગર સુહાયા, મેરે. ૪ શ્રી જિનહરષસૂરિ સૂરિસર, વર ખરતર ગછરાયા, ક્ષેમકાન્તિ શાખા-ભૂષણ-મણિ, રૂપચંદ્ર ઉવઝાયા હાં રે મેરે. ૫ મહા પૂર્વ જસુ ભર નરેશ્વર, વંદે પદ્મ ઉસાયા, તાસ સીસ વાચક પુણ્યશીલગંણુ, તસુ શિષ નામ ધરાયા. ૬ સમયસુંદર અનુગ્રહે ઋષિમ`ડલ, જિનકી સેાભ સવાયા, પૂજ રચિ પાઇક શિવચ'હૈ, આતઃ સંધ વધાયા હાં રે. મેરે. ૭ કાવ્યસ સલિલ ચંદન પુષ્પ ફલજૈ સુવિમલાક્ષત દીપ સુધૂપકૈ વિવિધ નવ્ય મધુ પ્રવરાત્ર જિનમમાભિર · વસુભિય જે. ૐ હ્રીં શ્રીં પરમાત્મને અન તાન તજ્ઞાનશક્તયે જન્મજ૨ામૃત્યુતિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અષ્ટદ્રવ્યભિય જામહે સ્વાહા. (૧) શ્રી કલકત્તા બિંદર. પ.સ.૯-૧૨, અનત. ભર. (૨) ૫.સં. ૧૪, જિ.ચા. પે'.૮૭ ન.૨૩૪૧. (૩) પ.સ.૨૫, તેમાં ૨૧ પ્રકારી પૂા અત Jain Education International For Private & Personal Use Only ૧ 3 www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy