________________
શિવચંદ
[૨૭] જન ગૂર્જર કવિઓ: ૬ ૧૩૬૧. શિવચંદ (ખ. ક્ષેમકીતિશાખા રૂપચંદ-પુણ્યશીલ
સમયસુંદરશિ.) (૪૬૬૦) નંદીશ્વર પૂજા
(૧) પ.સં.૧૪, દાન. પો.૭૫. (૪૬૬૧) વીશ સ્થાનક પૂજા સં.૧૮૭૧ ભા.વ.૧૦ અજીમગંજ
(૧) સં.૧૯૫૭ ફા.વ.૭ વાંકાનેર મધ્યે મહાત્મા હીરાલાલ લિ. પ.સં.૨૦. દાન. પ.૭૫. (૨) શિવચંદ લિ. અબીર. પ.૧૮. (૪૬૬૨) ર૧ પ્રકારી પૂજા (એકર્વિશતિ વિધાન જિનેક પૂજા)
ર.સં.૧૮૭૮ માધ શુ. રવિ આદિ
દોધક (દૂહા). મંગલ હરિચંદન રૂચિર, નંદન વિપિન ઉદાર, વામાનદન-પદ-પદમ, વંદન કરિ જયકારપ્રવચનમેં પ્રભુની કહી, એ ઈકવીસ પ્રકાર,
પૂજ હિત સુખ ખેમ શિવપદ કરણી મનુહાર. અંત – રાગ ધન્યાસિરી, તેજ તરણિ મુખ રાજે એ ચાલ.
જિનકે સુરપતિ ગુણ ગાવૈ, જે ઈકવીસ ભેદ જિનપૂજા, કરઈ કરાવે ભા. તે જન સકલ દુરિત અરિ હરી કરી, તીથકર પદ પાવે. ૧ વરસ નાગ રિષી વસુ ધરણી મિત, સકલ સંઘ સુખ પાવૈ, માઘ માસ સિત પંચમ દિનકર, વાસર સહુ દિન રાવ. ૨ શ્રી જિનચંદ્રસૂરિ ખરતરપતિ, પટનભ-તરણિ કહાવે, શ્રી જિનહરષસૂરિ સૂરીસર, વિજયમાંન વડદા. ક્ષેમકીર્સિશાખા મંડનવર, મહાવઝાયપદ ચાવે, રૂપચંદ્ર વાદક બિરૂદધર, જસુ ગુણિયલ ગુણ ગાવે. તસુ વિનય વાચકવરપદધર, પુણયશીલ શુભ ભાવે, સમયસુંદરગણિ તસુ પદપંકજ, સેવત ભમર કહાવે. સમરણ કરિ જિન ગુરૂ વલિ, તસુ ચરમકમલ સુપસાવે,
પૂજ રચી પાઠક શિવચદે, પરમાનંદ વધા. જિન. ૬ (૧) પ.સં.૯-૧૩, અનંત. ભંડેર. (૨) પ.સં.૮-૧૪, અનંત. ભં૨. (૩) સં.૧૯૪૯ ગાડરવાડે. ૫.સં.૮, દાન. પિ.૭૫. (૪) પ.સં.૨૫, કવિની. ઋષિમંડલ પૂજા સહિત, અબીર. પ.૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org