________________
ઓગણીસમી સદી [૨૫]
વિનયચદ નમિ નાભેય અમેય ગુણ, કનક આભ સમ કાય. જૂનાખેલન માંસ મદ, વેશ્યા વિસન શિકાર ચારી પરનારીગમણ, એ સાતું વ્યસન નિવાર. ઈણ માંહિ મોટો પાપ એ, પરરમણને પ્યાર
ઇલેકે અપજસ વધે, પરભવ નરગ મઝાર. અિત -
ઢાલ ૬ એમ સલવ્રત ધારેજી, પાલે જે નિરતો તે છે ધન સંસારેજી, પાલે છે ચરિતો.
કલસ સિદ્ધાંતસાર વિચારસાગર લેકમે કરતિ ઘણી સંગરંગ વિશેષ અંગે સાધુ સામ ઋષિ ગણિ તારાચંદ ગુણધર અનેપચંદજી સીસ એ તસ ચરણસેવક વિનય છહુએ કરી ઢાલ જગીસ એ સંવત અઢારે સય સિત્તર અધિક માઈ તેરસી દિને
જયપુર જિનવરને પ્રસાદે, સુણે ભવિયણ ઈક મને. (૧) પ.સં.૬, અભય. પિો.૧૧ નં.૧૦૩૮. (૪૬૫૯) સુભદ્રા એપાઈ ૫ ઢાળ લ.સં.૧૮૭૨ પહેલાં આદિ
દુહા શિવદાયક લાયક સદા, કંચનવરણ સરીર
શાસણનાયક સિવગતિ, નમો નમો મહાવીર. સ્મિત –
કલસ ગુણગણલંકૃત હરણ દુરમતિ શ્રી આચાર્ય સામ તસ ચરણસેવા તારાચંદજી, કરી અતિ અભિરામ અને પારદજી તાસ સિષ્ય આદરી આણંદ ધરી તસ ચરણસેવક કવિ વિનયચદે, ઢાલ પાંચ એ કરી. (૧) સં.૧૮૭૨ શ્રા.શુ.૫, ૫.સં.૩–૧૮, કુશલ. પ.૨૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૦૮ તથા ૧૫૪૮-૪૯, ત્યાં પહેલાં કવિને સાધુસમ-પ્રશિષ્ય કહેલા તે પછીથી કૃતિનો ભાગ મળતાં સુધાર્યું છે પણ વિનયનું “વિનયચંદ' કરવાનું રહી ગયેલું, જે અહીં કર્યું છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org