SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ગુમાનચક્ર [૨૭૪] જૈન ગૂર્જર કવિઓ : ૬ ભણતાં ગુણતાં સવિ સાંભળતાં, સહૂની પૂરે આસ, શ્રી ગુલાલ વિબુધ સુપસાઈ પાંમિ, માણિક્ય લહે સુજસવિલાસ. ૧૩ (૧) સં.૧૮૮૨ આસો સુલ ૬ ભોમવારે લી. રત્નવિજયગણિ રાજેદ્ર સત્ક લપકૃત્વા દ્રાપરા મધે માસું કૃત્વા લષીત્વ શ્રી શાંતિનાથજી પ્રસાદાત શ્રી સુમતિનાથ પ્રસાદાત્ પં. જયવિજય આત્માથે. પ.સં.૯૨૭, ચોપડી આકારે, પાદરા ભં. નં.૩૧. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૭૫-૭૬.] ૧૩૫૮ ગુમાનચંદ (ખ. નગરાજ-ખુશાલચંદશિ.) (૪૬૫૬) કેશી ગૌતમ ચઢાળિયું .સં.૧૮૬૭ મા.શુ. દશપુરમાં (૧) આચાય ખરતર ભંડાર વિકાનેર. પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૬.] ૧૩પ૯ અવિચલા (૪૭) ટૂંક રાસ ૧૦૮ કડી લ.સં.૧૮૬૮ પહેલાં આાદ- સરસતિ ભાત મયા કરી આપે અવિરલ વાણ, હું પવાડી ગાવતાં કહીએ કેડી કલ્યાણ અંત – એવો પ્રભાવ જ દેખી નીકલી ઢુંઢીયારી સેખી, કહે અવિચલ મનરંગ તમે મ કરજે ઢંઢપ્રસંગ. કલસ. મ મ કર તું ઢપ્રસંગ માંનવદેવ-નંદા મત કરો, ઇહભવ પરભવ ઉભય ભવ જે સકલ સુખવાંછા કરે. એ હુંઢ જાયે સુજસ થાસ્ય ગચછ ઈજજત ખાસજી, શ્રી પાશ્વનાથ પ્રસાદ અવિચલ રો રાસ ઉ૯લાસજી. (૧) લિ. સં.૧૮૬૯ આસો સુદ ૧૧ ગુરૂવાસરે લિ. રેંદ્રવિજયગણિ શિ. ચતુરવિજય શિ. લાલવિજય બારી ગામે. પ.સં.૪-૧૬, ચા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૭૬-૭૭.] ૧૩૬૦. વિનયચંદ (શ્યામ ઋષિ-તારાચંદ–અનેપચંદશિ.) (૪૬૫૮) મયણરેહા ચોપાઈ ૬ ઢાળ ર.સં.૧૮૭૦ અધિક માઘ ૧૩ જયપુર આદિ- શ્રી સરસ્વત્યે નમઃ દુહા આદિ ધરમધારી પ્રથમ, રાજેશ્વર જિનરાય ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy