________________
દેવહર્ષ
[૨૭૮ જૈન ગૂર્જર કવિએ : ૬ સહિત, અબીર. પ.૧૭.
પ્રકાશિત ઃ ૧. વીશી તથા વીશી સંગ્રહ, સા. પ્રેમચંદ કેવલદાસ સંવત ૧૯૩૫ સને ૧૮૭૯ પૃ.૫૭૩થી ૫૮૮.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૦૬-૦૮.] ૧૩૬ર, દેવહર્ષ (ખ. કીર્તિરત્નસૂરિશાખા) (૪૬૬૪) [+] પાટણ ગઝલ કડી ૧૩૩ લ.સં.૧૮૭૨ પહેલાં આદિ – સરસ વચન ઘો સરસતી, પાની સુગુરૂ પસાય
વિઘન-વ્યાધિ-ભવભયહરણ, વિમલજ્ઞાનવર-દાય. પરમબુધ પરગટ કવી, અર્ણવ જિમ ગંભીર મેરી બુધ તિમ મંદ હૈ, ક્યું છીલરસરનીર. ખરી ધરા નવખંડમ, સત્તર સહસ્સ ગુજરાત
સખલપુર રણુસ્વરી, મોટી બેચર માત. અત – ગાઈ ગજબ ગુનમાલાક, ખેલ્યા સુજસકા તાલાક
ધરકે અક્ષર મન સુભધ્યાન, સુણતાં હેત નીત કલ્યાણ. ૧૩૨. સુણતાં નીત કલ્યાણ, દમેં દુખદાલિદ્ર દુરે પ્રણો સદગુરૂ પાય, સદા મનવંછિત પૂરે ખરતરગચ્છ-સિરાજ, શ્રી જિનહર્ષસૂરિ ગુરૂ રાજે સેવે પવન છત્તી ગ૭ સઘલાં સિર ગાજે પાટણ જસ કીધો પ્રગટ, જિહાં પંચાસર ત્રિભુવનધણું
કવિ દેવહર્ષ મુખથી ર૮, કુશલરંગ લીલા ધણું. ૧૩૩ (૧) ઈતિશ્રી નરસમુદ્ર પાટણની ગજલ સંપૂર્ણ સં.૧૮૭ર મા.સુ.૧૦ ગુરૂવાસરે લ. પ.સં.૫, અભય. નં.૧૬૯૬. (૨) ગા.૧૪૬, સં.૧૮૭૫ માહ વદિ જ લિ. પ.સં.૧૦, અભય. નં.૧૬૯૮. (૩) ગા.૧૪૧, પ.સં૬, અભય. નં.૧૬૯૭.
[પ્રકાશિત ઃ ૧. સંપા. ભોગીલાલ જ. સાંડેસરા, ફાર્બસ ગુજરાતી, સભા ત્રિમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૪૮.] (૪૬૬૫) [+] ડીસાની ગઝલ કડી ૧૨૦ આદિ- ચરણકમલ ગુરૂ લાય ચિત, સબજનકું સુખદાય,
કે પ્રતિબધી દઢ કીયા, વિપુલ સુગ્યાન બતાય.
ગજલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org