________________
ઓગણીસમી સદી
[૨૭૧]
સબલસિંહ ૧૩પર સબલસિંહ (ખ. શ્રાવક) (૪૬૪૯) વીશી ર.સં.૧૮૬૧ અક્ષયતૃતીયા મકસુદાબાદમાં
(૧) પ.સંક, મહિમા. ભં. પિ.૬૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૫] . ૧૩પ૩. ચેમિલ (૪૬પ૦) ઋષિદત્તા ચોપાઈ (રાજસ્થાનીમાં) પ૭ ઢાળ ર.સં.૧૮૬૪
કા.શુ.૧૩ દેવગઢ (મેવાડ)માં આદિ– સાસણનાયક સિમરતાં, પામીજે નવનિધ,
સુખ વલે પામે સાસતા, કાયર થાયે સિદ્ધ.
રિષદત્તા મોટી સતી, પાલ્યો સીલ ઉદાર,
તેહ તણો સંબંધ કહું, સાંભલજ્યૌ નરનાર. અંત – રિષદત્તા પર સીયલ જે પાલે, તે આત્મા ઉજવાલજી,
ભવભવરા તે ફેરા ટાલે, મુક્તમારગને ભાલેજી. ઈણિ પર સતી રિષદના કરો, ધ્યાન ધરેજો સવેરાજી, તિણથી સિવપુર થાવે નૈરે, ભાજે ભવિભવિ ફરેછે. સતી કષ્ટમ પરીયાં રહી જે સેઠી, જાય સિવનગરીયે બેઠીજી, ઉપદેશમાલામ એ કથન ચાલ્યો, ગ્યાંની દેવાં ઘાલ્યોછે. ૧૦ એક સંબંધર્મ અધિકાઉછૌ, તે મિચ્છામી દુક્કડ હેજોજી, કેવલીવચન સાચા કર જાંણે, મુજને દોસ મ દેજ્યો. ૧૧ સંવત ૧૮ સિ ચૌસઠે, સુદ કાતી તરસ જેણાજી, દેસ મેવાડ દેવગઢ ચાવૌ, જિહાં એ ગ્રંથ રચાંજ. ૧૨ રિષ એથમલજી કહી ઢાલ સતાવન, એ રિષદતા અધિકાર છે,
એકચિત કરને સુણને સરધે, જ્યારે વરતે જૈ જૈકારાઇ. ૧૩ (૧) પુજછ શ્રી એથમલજી તતસિષ સુરતમલ લિષ પાલી મધ્યે સં.૧૮ ચીતરા(૭૬)રા વસાષ સુદ દસમ વાર મંગલવાર દીન લિષી છે. પ.સં.રર-૧૮, શેઠિયા. (૨) પ.સં.૧૦, ચતુ. પો.પ.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૩૩૭ તથા ૧૫૬૨-૬૩.] ૧૩૫૪. હરજશ (ઓસવાલ, કસુરપુરવાસી) (૪૬પ૧) સાધુ ગુણમાલા (હિંદીમાં) ૧૨૫ કડી .સં.૧૮૬૪ ચૈત્ર શુ.૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org