SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપવિજયગણિ [૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ વાદનો ઈતિહાસ લખ્યો છે જેની શિલાલેખવાળી છાપેલી પ્રત અમદાવાદ ગુજરાત વર્નાકયુલર સોસાયટીની લાયબ્રેરીમાં છે). સ્તવનસઝાયો (૪૬૫) [+] અજિતનાથ જન્માભિષેક [અથવા કલશ] (૧) લિ. સં.૧૮૭૯, ૫.૪.૯થી ૧૧, લી.ભ. નં.૧૮૪૯. [લીંહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૩૨).] [પ્રકાશિત ઃ ૧. આનંદ કાવ્ય મહૌદધિ ભા.૬] (૪૬૪૬) મહાવીર સત્તાવીશ ભવ સ્ત. (૧) લિ. સં.૧૯૨૪, પ.સં.૭, લીંબં, નં.૩૫૦૫. [લીંહસૂચી.] (૪૬૪૭) અન્ય સ્તવનસઝાય ૧ તારંગા સ્ત. ૧૬ કડી .સં.૧૮૭૪ રાધ (શાખ) માસ શુદ ૧૦ શુક્ર (૧) જશે.સં. ૨ + અરણિક મુનિ સઝાય - (૧) વિ.સં.૧૮૬૯, ૫.કપર, લીંબં. નં.ર૫૩૫. [મુપુગૃહસૂચી, લીંહસૂચી.] ૩ + મન સ્થિર કરવાની સઝાય. ૪ [+] આત્મબોધ સઝાય. ૫ [+] નેમરાજુલ સઝાય. પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. [૨. જે.પ્ર. ૩. ચૈત્ય. આદિ સં. ભા.૩. ૪. મેટું સઝાયમાળા સંગ્રહ. તથા અન્યત્ર.] (૪૬૪૮) સમ્યકત્વ સંભવ (સુલસા ચરિત્ર) બાલા, ર.સં.૧૯૦૦ મૂળ જયતિલકસૂરિકૃત સંમાં. (૧) ગ્રં.ર૬૮૦, પસં૪૮, સે.લા. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૪૯-૫૯ તથા ૧૬૭૪. કવિએ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ચરિત્ર લખેલું' એવી નોંધ હતી તે વસ્તુતઃ રચેલું જોઈએ, તેથી અહીં સુધાયુ છે. ત્યાં “વિચારામૃત સંગ્રહ બાલા. આ કવિને નામે મુકાયેલે તે રંગવિજ્યની કૃતિ જણાતાં અહીંથી રદ કર્યો છે. જુઓ હવે પછી રંગવિજય નં.૧૩૯૮. - પંચજ્ઞાનની પૂજા'ની રચનામિતિ નેમિજન્મકલ્યાણદિવસ માનીએ તો શ્રાવણ સુદ ૫ ઠરે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy