SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૬૯] પાવે! પાવા રે પરમાનંદ-પદ પાવા. સિદ્ધાચલ ગિરનાર મનેાહર અખુદ ને વેલાર, સમશિખર તીર્થ પ્રભુ સિદ્દા વિસે જગત-આધાર રે. – ભવિ તીરથના ગુણ ગાવે. રૂપવિજયગણિ એ ટેક. ૧૧ તપગષ્ટ-ગગનનભામણિ પ્રગટયો શ્રી વિજયદેવ મુનીસ, તાસ પાટ ઉદ્દયાચલ-દિનમણિ શ્રી વિજેસિઘ સૂરીસ. જ્ઞાન ધ્યાન તપ સયમ ધારી સ ́વેગર`ગ-સુર’ગી, શ્રી ગુરૂ સત્યવિજય તસ પટ્ટધર યોગાચાય -પદ-સંગી રે. કપુરવિજયગણિ શિષ્ય તેહના પુરા જ્વલ જસધારી, તાસ શિષ્યશ્રી પ્રેમાવિજયણ જ્ઞાનક્રિયાઅધિકારી રે. વા≠િ-મત્ત ગજ-ભેદન-હરિ સમ, શ્રી જિનવિજય મુનીસ, તાસ શિષ્ય આગમરસર્વદિ ઉત્તમવિજય સુશીષ્ય ૨. સદાલકૃતિ નાય કાવ્યરસ પિંગલ નાટિકા ગ્રંથ, જૈનાગમસિદ્ધાંતના વૈદિ વત્તે સદા મુનિપથ રે. મહાભાષ્ય તત્ત્વારથ સ`મતિ કૅમષયડી સુપહાણ, શિષ્ય અનેકના પાઠ પ્રણમું, ધરૂં નિત તેહમ્ ઝાણું રે. શ્રી પદ્મગુરૂ પદ્મવિજય-પ૬પ કજ-મધુકર મહાવ્રતધારિ, રૂપવિજય શ્રી વિમલચરિત્રથી રાસ રચ્યા સુવિચારી રૂ. ૧૬ સવત નભ નભ નંદ ચંદ (૧૯૦૦) મિત વરસે આસાઢ માસે, સુદિ તેરસ રવિવારે રચના, રાસનિ કિધિ ઉલ્લાસે રે. ૧૭ (૧) સ.૧૯૦૫ લિ. ગોધાવીનગરે વધુ માનસ્વામિ પ્રસાદાત્ રાજનગરે સ'. અમીવિજયે લખાવ્યા છે. પૂ.સ.૭૪-૧૨, રત્નાભ. દા.૪૧ નં.૩૪. (૨) રત્ન.ભ. (૩) સંવત ૧૯૦૮ના વર્ષ માસેાત્તમ માસે પુરૂષાત્તમ માસે શુક્લપક્ષે તિથૌ દ્વિતીયા ન્યે મંગલવાસરે સંપૂર્ણ પઠના શેઠજી શ્રી લલ્લુભાઈ પાતાભાઈ શ્રી એસવાલજ્ઞાતીય વૃદ્દા શાખાયાં શિસાદિયા વશે કુ કુમલેાલ ગેાત્રિય શ્રી રાજનગર ઐષ્ટિ લિખિત પટેલ કલ્યાણ લક્ષ્મીચનદાસ, ૫.સં.૭૪-૧૧, મેસેં.લા. (૪) ચતુથ ખંડ સમાસઃ સંવત ૧૯૦૯ વૈશાખ શુદી ૧૨ દ્વાદશી વારે શુક્રવારે લીપિકૃત` ૫.... જતનકુશલેન શેાધાવિતગરે શ્રી અમદાવાદનગર નિવાસિ મગનલાલ વખતચંદને અથે લખ્યા. ફાર્બસ ગુજરાતી સભા. (આ મગનલાલ વખતચંદે અમદા Jain Education International For Private & Personal Use Only ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫. www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy