________________
રૂપવિજયગણિ
[૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૧) લિ.સં.૧૯૦૪, ૫.સં.૮, લી.ભં. નં.૧૮૦૦. (૨) લી. સાધુ ગોવિં(દ)દાસ. પસં.૯-૧૦, જશ.સં. નં.૧૦૩. [ડિકેટલેંગબીજે ભા.૧ (૫.૭૦), લીંહસૂચી, હેજેજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૫૧).]
પ્રકાશિતઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૪૭થી ૪૦૧. [૨. સ્નાત્ર પૂજા આદિ પૂજાઓને સંગ્રહ. ૩. પૂજાસંગ્રહ (મોહનલાલ બાકરભાઈ).] (૪૬૪૪) વિમલ મંત્રી રાસ (એ.) ર.સં.૧૯૦૦ આસાડ સુદ ૧૩ રવિ આદિ
દૂહા. ચિદાનંદ પરમાતમા, શુદ્ધ સ્વરૂપ સુજ્ઞાન, નમો વિશ્વનાયક સદા, સિદ્ધ શુદ્ધ ભગવાન. ચિદાનંદ ચિકૂપ પ્રભુ, ચિક્યૂર્તિ નમું દેવ, પરમબ્રહ્મ પરમાતમા, કિજે તેની સેવ. મરકતમણિ સમ દેહ જસ, ફણિપતિ સેવિત જેહ, સકલસિદ્ધિનાયક નમુ, પાસ શંખેશ્વર તેહ. પ્રણમું વીર નિણંદના, પદજુગ પ્રેમેં આજ, વરતે શાસન જેહનું, જયવંતુ સુભ્રાજ. કષભાદિક જિનરાજને, પ્રકૃમિ ચઢતે ભાવ, સારદવિધુવદની વલી, શારદ શુદ્ધ સ્વભાવ. ફણિમણિકિરણની શ્રેણિઈ, સોભીત જેહની દેહ, પૂરો વંછિત માહરા, પઉમાવઈ સવિ તેહ. અંબા પરં પદ માંડવા, શિખવજે સુખકાર, કવિજનને તે અંબિકા, આપે વચનરસ સાર. પ્રણમું પદકજ ગુરૂ તણા, ગ્યાનામૃત-જલધાર, જેહથી સવિ સંપત્તિ માઁ, પસરે જસવિસ્તાર. ગુણનિધેિ સજજનકને, પ્રકૃમિ ચઢતે પ્રેમ, રાસ રચું સોહામણું, વિમલ પ્રધાનને એમ. કુણ પ્રધાન વિમલા હુએ, કુણ ઠાંણે ફુણ દેસ, કુંણ ખ્યાતિ છે તેહની, કહો સવ તેહ અશેષ. કહે કવિયણ તમે સાંભળે, વિમલ તણે અધિકાર,
નિદ્રા વિસ્થા પરિહર, આલસ દુર નિવારિ. - અ ત -
રાગ ધન્યાશ્રી. ગા ગા રે, ભવિ તીરથના ગુણ ગાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org