SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ વલ્લભવિજય [૭૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ આદિ દોહરા ઉત્કૃષ્ટાવરણલંકાર શ્રી લોકાધિશકે, વદે ધ્યાને ધ્યાન, યા સેવા સાતા સુધી, પાવો ની કે ગ્યાન. દ્વાદસ સ્વર અનુક્રમે વર્ણ અલખ આદિ ઈસ ઈસકે, ઉત્તમ ઉંચે એક, એસે ઓડક એનહ, અંત ન આજગ ટેક. અંત - સકલ જગત પર અચલ અમલવર, અગમ અલખપદ, અટલ અકથ. જસધર જલ દહન પવન વનત સમય, સકલ અટક તજ પરમ સદન ખસ. સર૫ અમર નર કરણ હરખ જસ, વચન પરમરસ ભવજન દસ દસ, જગતર વરહર પરમ અનઘ ભવ, ભવજલ તરવર જસકર હરજસ ૧૨૪ કલસ. માલિની છંદ. આઠ દસ વરશે ચૌસઠે ચેત માસે, સસ મૃગ સિત પક્ષે પંચમી પાપ નાસે. સ્વ મુનિગણમાલા મેદ પાયા કિ સુરે, હરજસ ગુણ ગાયા નાથજી આસ પુરે. ૧૨૫ (૧) સં.૧૯૧૮ વ.શુ.૧૨ લિ. ગંગાદાસ આત્મારામજી. પ.સં.૧૫૧૧, પાલણપુર સંધ ભં, દા.૪૭ નં.૨૪. (૨) પ.સં.૮, પ્ર.કા.ભં. વડે. નં૬૧૨. (૩) સં.૧૯૪૭, પ.સં.૮, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૩૭. (૪) સં. ૧૯૪૧, પ.સં.[3], જિ.ચા. નં.૨૧૨૮. (૪૬પર) દેવાધિદેવ રચના (હિંદી) ૨.સં.૧૮૭૦ સૈ.વ. (૧) સં.૧૯૩૬, પ.સં.૭, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૪૮. (૨) સં. ૧૯૩૯, ૫.સં.૪૬, જિ.સા. નં.૨૨૨૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૭૪-૭૫. કર્તાપરિચય ક્યાંથી મળે છે તે જણાવવામાં આવ્યું નથી.] ૧૩૫૫. વલભવિજય (ત. શાંતિવિજય-સુજાણુવિજય-હિત વિજયશિ.) (૪૬૫૩) સ્થૂલભદ્ર ચરિત્ર બાલા, સં.૧૮૬૪ જે.શુ. વિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy