________________
રૂપવિજયગણિ
અત -
[૨૬]
તહથી શિવસુખ બહુ જતા, પામ્યા ધરી એકતાન, અસંખ્ય ભેદ કરીયા તણા, ભાખ્યા શ્રી અરિહંત, જ્ઞાનમૂલ સફલા સર્વે, પંચભેદ તસ તત. મઈ સુઅ ઉહિ મહુવા, પચમ કેવળ જાણુ, પૂજા કરતાં તેહની, લહીએ પંચમ નાણુ. જાણે કેવળે કેવળી, શ્રુતથી કરે વખાણુ, ચઉ મુંગા શ્રુત બેાલતું, ભાખે ત્રિભુવન-ભાણુ. પંચ જ્ઞાન અનુક્રમે લહી, જે થયા અરિહંત, અષ્ટપ્રકારે પૂજતાં, લહીએ જ્ઞાન અનંત. ઢાળ ૧૧મી. કલશ. રાગ ધન્યાશ્રી. પૂજો પૂજો રે, વિ પથજ્ઞાન તિત પૂજો,
જૈન ગૂર્જર કવિએ ઃ ૬
Jain Education International
3
For Private & Personal Use Only
४
૫
પંચજ્ઞાન પૂજન સમધટમાં, એર ન સાધન દૂજો રે. વિ. ૧ મઇ સુઅ દ્ધિ ને મનઃપય, કેવળ પાઁચમ જાણે!, અઠાવીશ ચદસ ષટ્ દુગ ઇંગ, ભેદ પ્રમાણ વખાણેા રે. ભવિ. ૨ જ્ઞાન-આરાધન સિદ્ધિનું, સાધિ કર્મ ખપાયા, દેવલકમળા પામી અનંતી, સિદ્ધિએ સિદ્ધ સુહાયા રે. વિ. ૩ જ્ઞાન જ્ઞાનીની સેવા કરતાં, ચિરસ`ચિત અધ જાય, પૂણ્યમહેાદય કમળા વિમળા, ઘટમાં પરગટ થાય રે. વિ. ૪ શ્રી વિજચદેવ સૂરીશ્વર પાટે, વિજયસિંહરિ રાયા, તાસ શિષ્ય શ્રી સત્યવિજયણ, સ`વેગ મારગ ધ્યાયા રે, વિ. પ શિષ્ય કપૂર ખિમા જિન ઉત્તમ વિજયપદે સાહાયા, શ્રી ગુરૂ પદ્મવિજયપદપંકજ, નમતાં શ્રુત બહુ પાયા રે. વિ. ૬ ઋષિ ગજ દિગ્ગજ ચાઁદ સંવત્સરે, જ્ઞાનભગતિ મન લાયા, નેમીશ્વર કલ્યાણક દિવસે, ૫ંચજ્ઞાન ગુણ ગાયા રે. ભ વિ. ૭ તપગચ્છ વિજયદિણેદ્ર સૂરિશ્વર, દીપે તેજ સવાયા,
તસ રાજ્યે ભવિજનહિતકાજે, રૂવિજે ગુણ ગાયા રે. વિ. ૮ (૧) પ.સં.૬, લી.ભ. નં.૧૭૯૯. (૨) પ.સં.૬, લી....ભ. નં.૧૯૨૭. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૭૨), મુપુહુસૂચી, લીહુસૂચી, હેર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૨૭૧, ૫૭૮).]
પ્રકાશિત : : ૧. વિવિધ પૂન્ન સંગ્રહ પૃ.૪૯૨થી ૫૦૪ [ર. સ્નાત્રપૂજા આદિ પૂજાએના સંગ્રહ. ૩. પૂજાસંગ્રહ (માહનલાલ ભાકરભાઈ).]
७
www.jainelibrary.org