________________
એગણીસમી સદી
અત –
[૬૫]
તે પરમાતમ પ્રમીયે, વિમલ અનંત ગુણુખાણી. જિતમુખપદ્મદ્રહ થકી, પ્રગટી ત્રિપદી ગંગ, મુનિ માહણુ ઝીલે સદા, અથ પીયે ગ્રહી ચંગ, મિથ્યા-તમ-ભર ટાળવા, જિતવર અભિનવ સૂર, તસ ગાભર શ્રુત પૂજીને, પામેા સમકિતનૂર. કલશ. ધન્યાશ્રી.
રૂપવિજયગણિ
ગાયા ગાયા રે, પયાલીશ આગમ ગાયા, જિનવરભાષિત ગણધરચુંક્િત, મુનિવર કડ મલાયા રે. પણુ, ૧
૧
શ્રી વિજયદેવસૂરીશ્વર પટધર, વિજયસિંહ સૂરિરાયા, સત્યવિજય તસ શિષ્ય મનહર, સંવેગમારગ ધ્યાયા રે. પણ. ૪ કપુર ખિમા જિન ઉત્તમ નામથી, વિજયપદે સાહાયા, શ્રી ગુરૂ પદ્મવિજય પદપ`કજ, નમતાં નવિનિધ પાયા રે. પણુ. પ બાણુ નાગ ગજ ચ', સંવત્સર, આસા માસ સુદ્ધાયા, ત્રીજે સવિતાસુત વારે ભલા, કંઠે ગીત મલાયા રૅ. તપગચ્છ વિજયાદણે દ્ર સૂરીશ્વર, રાજે સુજસ સુહાયા, રૂપવિજય કહે આગમપૂજા, કરતાં સવી સુખ પાયા રે. પણુ. ૭ (૧) સંવત્ ૧૮૮૬ના વર્ષોમાસેતમાસે શુક્લપક્ષે ૧૩ તિથૌ બુધવાસરે લી. પં. રવિજયગણિ લપીકૃત્વ શ્રી પોંચાસરાજી પ્રસાદાત્ શ્રી પાટણ નગરે શ્રી વિજયદિને દ્ર સૂરીશ્વરજી રાજ્યું. પ.સં.૧૮-૧૫, પુ.મ. [મુપુગૃહસૂચી.]
પશુ. :
પ્રથમ મતિજ્ઞાન પૂર્જા પ્રાર ભર દાહ!.
સકલ કુશલ કમલાવલી, ભાસક ભાણુ સમાન, શ્રી શખેશ્વર પાસના, ચરણ તની ધરી ધ્યાન. કરમતિમિર-ભર ટાળવા, જ્ઞાન તે અભિનવ સુ, નાની જ્ઞાનબળે લહે, સ્વપર-સ્વભાવ પર. શ્રદ્દા મૂળ ક્રિયા કહી, તેહનું મૂળ તે જ્ઞાન,
Jain Education International
3
પ્રકાશિત ઃ • ૧. વિવિધ પૂજા સંગ્રહ. [૨. સ્નાત્રપૂર્જા આદિ પૂજાએના સગ્રહ. ૩. પૂજાસંગ્રહ (મેાહનલાલ બાકરભાઈ).] (૪૬૪૨) + પંચજ્ઞાનની પૂજા ર.સ.૧૮૮૭ નૈમિકલ્યાણક દિવસે [શ્રાવણ શુક્ર ૫ ?]
આદિ
For Private & Personal Use Only
૧
૨
www.jainelibrary.org