________________
રૂપવિજયગણિ
અત -
[૬૪]
મુક્તાલ`કારવિકારસાર સૌમ્યત્વકાંતિકમનીયં, સહજનિજરૂપનિજિતજગત્રય પાતુ જિનભિખ
જૈન ગૂર્જર કવિઓ ઃ ૬
દૂા.
સયલ સુરાસુર નરવરા, જસુ વાણી લયલીષ્ણુ, સે પરમાતમ અતિશયી, ઢવા સિંહાસણ પિ.
ઢાળ
દશ વૈમાનિક વીસ ભવણુવઇ, ત્રીસ વ્યંતરરાજા, સામાનિક તાયર્વિસ પરષદા, લેાકપાલ ચઉ તાજા,
*
તપાગચ્છનાયક ગુણુલાયક, વિજયજિષ્ણુ દસૂરિ નામ, તસ રાજ્યે જિન-જનમ-મહેાચ્છવ, ગાયા ગુણ અભિરામ. સ વેગર ́ગ સુર`ગી સદ્ગુરૂ, સત્યવિજય મહારાજ, શિષ્ય. કપૂર ક્ષમા જિન ઉત્તવિજય પદે વિવિધ લાજ. શ્રી ગુરૂ પદ્મવિજયપદસેવી, રૂપવિજય કહે એમ, શ્રી જિનજન્મમહે।ત્સવ ગાયે, તેહને સઘળે ખેમ. પુણ્યમહેાય કમલા વિમલા, હાસ્યે ઝાકઝમાલ, ઋદ્ધિ સિદ્ધિ નવનિધિ તે, લહસ્થે નિત્ય મોંગલમાલ. રાગ પ્રભાતી દેશી.
એમ પૂજા જિનરાજની, સમકિત રૂચિવંત, કરતાં નિર્મળ ભાવ સ્યું, લહેા જ્ઞાન અનંત.
Jain Education International
***
७
૪
પ્રભુપદ પદ્મની પૂજતા, રૂપ કહે કરે જેડ, અખય અનેાપમ સૌંપદા, નિજ નિજ પામે તેહ. (૧) લિ. સં.૧૮૭૯, ૫.૪.૧થી૬, લી.ભ. ન.૧૮૪૯. [મુપુગ્રહસૂચી, લી'હસૂચી, હેજૈનાસૂચિ ભા.૧ (પૃ.૫૦૧). ]
પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સૌંગ્રહ પૃ.૪૬૧થી ૪૭૩. [૨. સ્નાત્રપૂજા આદિ પૂજાએના સંગ્રહ. ૩. પૂજાસગ્રહ (મેાહનલાલ બાકરભાઈ).] (૪૬૪૧) + પિસ્તાલીસ આગમ પૂજા ર.સં.૧૮૮૫ આસે શુ.૩ શનિ આદિદાહા. આચારાંગ સૂત્ર પૂજા.
ભવિકજીવહિતકારિણી, સ્યાદ્વાદ જસ વાણી,
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org