________________
ઓગણીસમી સદી
રૂપવિજયગણિ (૪૬૩૮) [+] અષ્ટપ્રકારી પૂજા ૨.સં.૧૮૭૯
(૧) પ.ક્ર. ૬થી ૯, લી.ભં. નં.૧૮૪૯. [મુગૃહસૂચી, લહસૂચી.]
[પ્રકાશિતઃ ૧. સ્નાત્ર પૂજા આદિ પૂજાઓને સંગ્રહ.] (૪૬૩૯) + વીશ સ્થાનક પૂજા ૨૧ ઢાળ ર.સં.૧૮૮૩ ભાદ્ર.શુ.૧૧ આદિ
દેહા. સુરપતિ શ્રીપતિ નરપતિ, ગુણપતિ જસ નિત ગાય, પુરિસાદાણી પાસજી, શંખેશ્વરપુરરાય. સકલ સમીહિત પૂરવા, સુરતરૂ સમ સોહાય, પ્રણમી પદયુગ તેહના, ભક્તિભાવ ચિત્ત લાય. સમકિતધારી જીવને, જિનપદ પ્રાપ્તિ હેત,
વિશ સ્થાનક પૂજા ચું, પામી શાસ્ત્રસંકેત. અંત – ઢાલ ૨૧ ધણું જીવ તું જીવ જિનરાજ છે ઘણું એ દેશી.
સકળ મંગળ તણી વેલી વિસ્તારણું, વિશ સ્થાનક તણું સરસ પૂજા, શ્રી વિજ્યસિંહ સૂરીશ ત૫ ગણપતિ, શિષ્ય તસ
સત્યવિજયાભિધાણે. કપુર ખીમાદિ જિન ઉત્તમ શબ્દથી, વિજય પદે શિષ્ય સંતાન
જાણે. સ. ૪ તવ ગજ દિગજ ચંદ્ર વરસે ભલી, શુકલ એકાદશી ભદ્ર માસે, સકલસુખસદ્ઘ ગુરૂ પદ્યવિજયાંતિષત, રૂપવિજયાભિધે વાણી
ભાષે. સ. ૫ કલશ. એમ સકલમંગલણિદાતા, પાશ્વ શ્રી શંખેશ્વર, વર ભકિત દવે શુદ્ધ ભાવે, સંથુ અલવેસરે. સંવેગમાગી તત્વરાગી, પઘવિજય મુણીશ,
તસ શિષ્ય ભાખે શાસ્ત્ર સાખે, રૂપવિજય સુકરે. [મપુગૃહસૂચી.]
પ્રકાશિતઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૫૦પથી પ૩૯. [૨. સ્નાત્ર પૂજા આદિ પૂજાઓને સંગ્રહ. ૩. પૂજાસંગ્રહ (મેહનલાલ બાકરભાઈ).] (૪૬૪૦) + સ્નાત્ર પૂજા વિજયજિદ્રસૂરિના રાજ્યમાં એટલે સં.૧૮૮૪
પહેલાં
આદિ
આર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org