________________
ઓગણીસમી સદી [૬૨]
રૂપવિજયગણિ તસ પદપદ્મભ્રમર સમ સેવક, રૂપવિજય કહેવાય, ગુણુસેન રાસની રચના કીધી, મનુજજનમફલ પાયો રે. મેં. ૧૪ સંવત ચંદ્ર રિતુ ગજ ચદે, શ્રી જિનરાજ પસા, રાજનગર ચોમાસું રહીને, રાસ એ રમ્ય નિપાયે રે. મેં. ૧૫ કાર્તિક વદિ સાતિમ ભ્રગુવારે, ભાષા છંદે લખાયો,
જે નર ભણુયૅ ગણર્યો તેહને, થાણ્યે સુખ સહાયે રે. મેં. ૧૬ (૧) ઈતિ શ્રી સકલપ ડિતચક્રવાલચૂડામણ શ્રીમદ્મવીર પંડિતાધીરાજ શ્રી પદ્મવિજયગણનાં પાદારવિંદસ્વાદનૈકરસિકેન પં. રૂપવિજયગણના રીતે શ્રીમદ્ ગુણુસેન કેવલી ચરીત્રે પ્રાકૃત પ્રબંધે ગુણસેનકેવલીમોક્ષગમન પર્યત ચરીત્ર સમાપ્ત. ઈતિ શ્રી ગુણસેન કેવલી રાસઃ સંવત ૧૮૬૮ના કાર્તિક વદિ ૧૩ બુધવારે. પં. શ્રી ૫ દીધી]રવિજયગણું વાચનાથ. શ્રી પાશ્વનાથજી પ્રસાદાત શ્રી કલ્યાણમસ્તુ. ૫.સં.૭૮–૧૩, આ.ક.મં. (૨) સં.૧૮૬૧ કાર્તિક વદિ ૬ ભૃગુવાસરે પં. પ્રતાપવિગણિ તતશિષ્ય પં. વિવેકવિજયગણિ તતભ્રાતૃ પં. ભાણુવિજ્ય લલિત. સાગરગછે. ૫.સં.૬૪–૧૩, રત્ન.ભં. દા.૪૧ નં.૩૩. [મુમુહસૂચી.] (૪૬૩૭) + પદ્મવિજય નિર્વાણુ રાસ (ઐ.) રસિં.૧૮૬૨ વૈશુ.૩
પાટણમાં આને સાર નં.૧૨૪૯ પદ્મવિજયમાં આપ્યો છે. આદિ – શારદવિધુવદની સદા, પ્રણમું શારદપાય,
સરસ વચનરસ પામિયે, જમતાં જાયતા જાય. અંત –
ઢાલ ૧રમી. ગિરૂઆ ગુણ ગુરૂજી તણું મુજ સાંભરે હિયડલા માંહે રે.
કલશ. ગુરૂરાજ ગાયા સુજસ પાયા, દુખ ગમાયા દૂર એ. નયન તુ ગજ ચંદ વરસે, પામી આનંદપૂર એ. ગણી રૂપવિજયે રાધ માસે, અક્ષયતૃતિયા દન એ.
નિર્વાણ રચના રચી સુંદર, સુણતાં સંઘ પ્રસન્ન એ.
(૧) પ.સં.૧૫, લીંભ. નં.૨૧૭૨. [લી હસૂચી, જીજ્ઞાસૂચિ ભા.૧. (પૃ.૪૮૫).]
પ્રકાશિતઃ ૧. જે. એ. રાસમાળા ભા.૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org