SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૨૧] રૂપવિજયગણિ પ્રકાશિતઃ પ્રકા. મોતીચંદ કેવલચંદજી વાંકાનેરવાલા, સં.૧૯૫૬. (સને ૧૯૦૦) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૪૭–૪૯] ૧૩૫૧. રૂપવિજયગણિ (ત. પદ્મવિજયશિ.) પદ્મવિજય જુઓ આ પૂર્વે 'નં.૧૨૪૯. રૂપવિજયે પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ચરિત્ર [સં] રચેલું છે તે છપાયેલ છે. (૪૬૩૬) ગુણસેન કેવલી રાસ ર.સં.૧૮૬૧ કારતક વદ ૭ મંગળ રાજનગરમાં આદિ- સકલ સિદ્ધિદાયક સદા, શંખેશ્વર પ્રભુ પાસ, પ્રણમું પદકજ પ્રેમથી, આણું મન ઉ૯લાસ. શારદ-વિધુવદની સદા, પ્રણમું શારદ-પાય, બ્રહ્મસુતા વાઘેશ્વરી, સમર્ધા જ્ઞાન સહાય. ઢાલ. રાગ ધન્યાસી. ગાય ગાયો રે, મેં ગુણસેન કેવલી ગાય. સાપ સિહ વ્યાધ્રાદિકના ભવ, પામેં ક્રોધ પસાયો, હાં રે ધર્મરત્ન તે દુલભ, જેહથી પાપ પલાયે રે. મેં. ૬ સમતાવંત મહંત મુનીસર, પામ્યા સાશ્વત ઠાયો, તેહને પદપંકજ નિત નમીઈ પામીઈ સુમતા રાયો રે. મેં. ૭ તપગચ્છરાયણદિણંદ સમોવડિ વિજયદેવસૂરિ રાય, તાસ પાટ પૂર્વાચલ-દિનકર, વિજયસિંહસૂરિ ડાયો રે. મેં. ૮ તાસ સસ શ્રી સત્યવિજ્યગણે સંવેગ રંગે સવાય, ક્રીયાઉદ્ધાર કરી તિ સુંદર, સાસન સહ ચઢાયો રે. મેં. ૯ સીસ કપૂરવિજયગણી તેહના, પંડિતરત્ન કહાયે, સીસ તાસ શ્રી એમા વિજયગણી, ગુણમણરાવણ ઠાયે રે. મેં. ૧૦ શબ્દાલંકૃતિ નાટિક છંદે, જેનાગમમાં સવાય, શ્રી જિનવિજ્યગણી શિષ્ય તેહના, પંડિતરાજ કહાયો રે. મેં. ૧૧ ઉત્તમવિજયગણું તમ વિનયી, વૈરાગરંગે રંગાયે, તસ માટે પ્રતાપે છે સંપ્રતિ, જ્ઞાનયાંન જિર્ણો પાયો રે.મેં. ૧૨ પંડિત પવિજ્ય ગુરૂ રાજે, જિણે બહુ શાસ્ત્ર નિપાયે, સુરગુરૂ પણ પ્રતિભા જસ દેખી, લાજ્યો સ્વરગ જઈ ઠાયે રે. મેં.૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy