________________
ઓગણીસમી સદી
[૫૯]
રામચંદ્ર
કાલાપિણ બાળા, વીર તણા પટોધાર, ભસ્મ ગ્રહ ઉતાર્યો, પન્નર આવ્યા વિસ (૧૫ર) સાર. ૧૫ લોકાશા લહિયો, લખતાં તે સૂત્રસિદ્ધાંત, દયાધર્મ દીઠ તજવી તે હિંસા એકાંત. મુનિમુખથી ન ભાખે, હિંસાવચન લગાર, પૂર્વ પશ્ચાત દેષ ટાળે, બેતાળીસ દસ અણગાર. જિનપડિમાને પૂજે, આશ્રવ લાગે અનેક, કમળામભાચાર્ય ભમિયો તે ભવ એછેક. એમ જાણીને લેંકે દયાધર્મ દીપા, ગુજરાતે લેકે ગિરવો તે ગપતિ પાયો. રૂપે ઋષિ પ્રથમ, શ્રી પુજ વડા ગુણવંત, જીવરાજ પટાધર, દયાળુણે દીપત. વળી વકરે પામ્ય, ભસ્મગ્રહ તીજે પાટ, વરસિંઘ કુંડ કમાણ, તિણે કીધે ગ૭ ફાટ. કુંઅરજી પાટે બેઠા, વરસંઘ પક્ષ હુઈ દુજી, કુંઅરજી પાટે શ્રીમલ, મેરબી જેણે પ્રતિબૂજી. શ્રીમાળી સેલાણી નેતનપુરના વાસી, જેમજેમ તજી નારી, લિધે તે સંજમ ઉલાસી. રતનાગર ગણવર, કસવ તણું રે પાટે, સાતમા ગણ શિવજી, વંદાથી ટળે ઉચાટ. દસમે તે પાટે, શ્રીપુજ શ્રી ભાગચંદ, પરિગ્રહના ત્યાગી, વંદાથી હેય આનંદ.' શિવજી પાટે સિંઘ સમો સિંઘરાજ, સુખમલ સુરિસ્વર, સાર્યા તે આતમકાજ. તાસ શિષ્ય પટધારિ, વિદ્યા તણે રે ભંડાર, બાળચંદ ગચ્છનાયકા, તેના શિષ્ય વંદુ ચાર ' લક્ષ્મીચંદ મુનિ મોટા, સાધુ ગુણેથી સંપન, વિજેચંદ જગનાથજી, માણિકચંદ ઉપર મન. તેહને ભણાવી ગણાવી, ગણિવરપદ લઈ દિધે, આગેવાન થઈને, વડ ભ્રાતા જસ લીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org