SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૮] જૈન ગૂર્જર કવિએ : ૬ ૧૯ સતસ્રા તે સૂરા હોય, જગમેં નામ તિયાંરા હૈાય. (૧) લિ. જતી અચલદરેણુ કવલા ગછે શ્રા. તેજકરણુજી આસકરણજી વાચના પોથી લસકર જાલા મધે લિ. એક ગુટકા, નાહટા સ. (ર) લી.ભ. (૩) ૫.સ.૨૧, સં.૧૮૮૦ મા.સુ.૧૨ ભક્તિવિજય લિ. અભય પેા.૧૨ નં. ૧૧૪, દિનકરસાગર [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૯, ૩૩૪ તથા ૧૫૪૫-૪૬. ઉદ્ધૃત ભાગમાં કવિનાં ગુચ્છ, ગુરુપર ́પરા તથા રચનાસ્થળ ‘જોધપુર’ના નિર્દેશ નથી. પહેલી આવૃત્તિમાં પહેલાં કવિતું અપરતામ‘શંભુ’ માનેલું પણ પછીથી તે છેાડી દીધેલું જણાય છે. આ કવિને તામે ત્યાં મુકાયેલી વૈદી ચેાપાઈ' વસ્તુતઃ પ્રેમરાજ (આ પૂર્વે નં.૯૩૪)ની છે. જુએ. ભા.૪ પૃ.૩૨૯ પરની સંપાદકીય નોંધ.] ૧૩૪૯. દિનકરસાગર (પ્રધાનસાગરશિ.) (૪૬૩ર) ચાવીસી ૨.સ.૧૮૫૯ પે.શુ.૧૫ રાણકપુર (૧) પ.સં.૪, સં.૧૮૭૧ ફા.વ.૧૪ દિયરસાગર લિ. શિષ્ય રાજસિંધ વાચનાથ અભય. પેા.૧૭. [કવિની સ્વલિખિત પ્રત જણાય છે.] (૪૬૩૩) માનતુંગી સ્ત. ગા.૧૭ ર.સ`.૧૮૭૯ માગ.વ.૩ (૧) પ.સં.૧, અભય. પે.૧૭. (૪૬૩૪) ૨૪ જિનચરિત્ર (દાહાબધ) સં.૧૮૭૯ પ્ર. મધુ શુ.પ ગોઢવાડ (૧) પ.સ`.૧૯, દાન. પેા.૩૧ નં.૮૮૮, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૫. ત્યાં માનતુંગી સ્ત. ના ર.સં.૧૭૭૯ છપાયેલેા. તે છાપભૂલ ગણી અહી ૧૮૭૯ કયુ છે.] ૧૩૫૦, રામચંદ્ર (લાં. લાંકાશા-રૂપા-જીવરાજ-વરસિંગ સંતાની ખાળચંદ-લખમીચંદશિ.) (૪૬૩૫) + તેજસારના રાસ ૧૦૯ ઢાળ રસ.૧૮૬૦ ભાદરવા શુ.પ નૌતનપુરમાં – નવાનગરમાં - આદિ – સ્વસ્તિ શ્રીચ'દ ગુરૂ પ્રતે, પ્રેમે કરીય પ્રણામ, બુદ્ધિ વૃદ્ધિ હું કીઇ, જેહથી પામ્યા ધરમ સુધામ. જિષ્ણુથી જિણવર ઓળખ્યા, રિખભાદિક ચાવીસ, અતીત અનાગતને નમું, વિહરમાત વલી વીસ. ઢાલ ૧૦૯મી. અત Jain Education International For Private & Personal Use Only ૧ ૨ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy