SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ વીરવિજય [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ રાજનગર ઉત્તર દરવાજે, વાજે મંગલ તુરજી રે, સંવત ગણીશ સઈકે માધવ, ઊજવલ પક્ષ સરે, મનને મોજોજી રે. શેઠની વાડી સન્મુખ દક્ષિણ, બાગ હઠીસિંહ કેરેજ રે. કદલી અશોક કુસુમ ચુવ ચંપક, તરૂવર કેરે ઘેરે. મન.૨ તે માંહે વર મુદ્દત્ત લગને, ખાતનું મુદ્દd કીધુંજી રે, શિલ્પી કડીયા બ્રાહ્મણ લોકો, વંછિત ધન તિહાં દીધું. મન.૩ (અહીં શિલ્પી પ્રતિમા ઘડતા ને મંદિરનું ચણતર કડિયા ચણતા હતા. હઠીસિંહને બે સ્ત્રીઓ – રુકિમણું અને હરકુંવર નામની હતી. મંદિર પાસે બંગલો કરાવ્યો. મંદિરમાં ભૂલચૂકની શંકા પડી, એટલે ઘેર આવ્યા. નંદીશ્વર બાવન જિનાલય જોઈને શેઠ સ્વર્ગવાસ પામ્યા. “ઓગણીશ એક શ્રાવણ શુદિ પંચમી ચિતિ સ્વગ સધાવે. છેલે હરકુંવર શેઠાણીને ભલામણ કરી ગયા કે હેમાભાઈની સલાહ લઈ ધન ખચ ચેત્ય પૂર્ણ કરી ગુરુને પૂછી અંજનશલાકા કરવી. પ્રેમાભાઈની બંધુ તરીકે સલાહ લેજે. પુત્ર મગનચંદ ચિરંજીવી રહે. હરકુંવર શેઠાણું ચૈત્ય પર સંભાળ રાખતા ને ધન ખરચતા. હઠીભાઈને ભાણેજ પાનાચંદ સરૂપચંદ મામીના વચને રહેતા. હેમાભાઈની સલાહથી બાવન જિનાલય ચાર માળ ને ત્રણ શિખરનું કરાવી તેમજ સુંદર પ્રતિમાઓ ભરાવી અંજનશલાકા કરી.) ઓગણીસ મેં ત્રીજે વરસે માહા વદિ પંચમીને દિવસે, અંજનશલાકા કેરૂં, લીધું મુદ્દત્ત શેઠે ભલે રે. (કંકોતરી દેશેદેશ મોકલી. સવા લાખ માણસ જમા થયું. મહા સુદ છઠને દિને વરઘડો થયો. ધર્મનાથની મુખ્ય પ્રતિમાનું સ્નાન કરાવવાને વરઘડો થયા પછી કુંભસ્થાપના થઈ. સાતમે રાત્રિ ઉત્સવ કર્યો. આઠમે પૂજા કરી, નોમે વરઘડે, દશમે મંત્રોચ્ચાર કરી અંજનશલાકા કરી) અંત – ઉંચે શ્વાસે મંત્ર ઊચ્ચારે રે, દશમેં પંચમી શીત વારે રે. ૬ થિર લગન નવાંસ તે બલીયે રે, કરે અંજન સાવન શકીયે રે, - પલ પાંચ ઘડી ચૌદ વેલા રે, જ્યોતિ પ્રગટી જાક જમાલા રે. ૭ બહું ઊત્સવ ઠાઠ વિશેષે રે, અગીયાર મંદિર બેસે રે, કલ્યાણક પચ પ્રસિધો રે, હરકુંઅરે જગ જસ લીધે રે. ૮ શ્રી શાંતિસાગર સૂરિરાયા રે, આ ચ ગણપતિ આયા રે, વલી સાતસયા અણુગાર રે, પહેરામણીય વિસ્તાર રે. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy