________________
ઓગણીસમી સદી
[૨૪]
વીરવિજય
ખરચ્યા રૂપૈયા લખ આઠ રે, સજજન કરતાં ગુણપાઠ રે, દુજને દોષ ઊપાડે રે, તે તે પયમાં પૂરા કાડે રે. ૧૦ આંબલીને કાતરે ખાટો રે, વિષ ભરીયો વીંછીકાંટે રે, ધાનપૂછ ને દુજજેનરસના રે, ચાર વાંકા વિધાતાઘટના રે. ૧૧ દશપૂરવધર વરસ્વામી રે, વાર એકવીશ પડિમા વિસામી રે, દે જાવડશા હરી લીધો છે, પૂરવી થઈને શું કી રે. ૧૨ જિનવાણી અમૃત તોલે રે, પાખંડી અવગુણ બેલે રે, એર બલતા દેખી ચંદે રે, કરપી દાતાને નિદે રે. ૧૩ ઘરે કાગ કદી ન ઊડાડે રે, નિંદે તસ જે જમાડે રે, માંદી પડી નારી રાંક રે, ધરે કંચુકે દરજીવાંક રે. ૧૪ હેશ જાજી ને ન મલે નાણું રે, કરડકણું ને ઘેટું કાણું રે, દુજન વાતો કહું તી રે, કરે કર્ષણ કષ્ટ ખેતી રે. ૧૫ કર્ટો કરી દ્રવ્ય કમાવે રે, જિનમારગ-ખેત્રે વાવે રે, જે સજજન તસ ગુણ ગાવે રે, શોભે મુખ તંબલ ચાવે રે. ૧૬ યાજ લસણ ખેતર દુરગંધી રે, જાય કેતકી વાડી સુગંધી રે,
સુરભી વાસે રહે તાજ રે, શુભ વીરવિજય મહારાજ રે. ૧૭ (૧) પ.સં.૪, લીં .ભં. નં.૧૭૬૬. (૨) પ.સં.૮-૧૦, માં.ભં. (૩) પ.સં.૬-૧૧, તાજી નવી પ્રત, વી.ઉ.ભં. દા.૧૮ પ.૪.
પ્રકાશિતઃ ૧. સં.૧૯૪૦, જગદીશ્વર છાપખાનામાં, મુંબઈ, શિલાછાપમાં. [૨, સૂર્યપુર રાસમાળા.] (૪૬૨૨) સિદ્ધાચલ ગિરનાર સંઘ સ્તવન (ઐ) પ ઢાળ .સં.૧૯૦૫
માહ શુ.૧૫ બુધ અમદાવાદના શેઠ પ્રેમાભાઈના સંધનું વર્ણન છે. આદિ- કાર્તિકે કૃષ્ણ ચાલ્યા કાલીએ એ દેશી.
વિમલગિરિ ધ્યાન વિમલ ધરીએ, તપ જપ કટી પાતિક હરીએ, તરીએ નૌ સમ ભવદરીએ – વિમલ.
સોરઠ ગુજર દેરાસરે, શેઠની પદવી જેહ ધરે વરતે હેમાભાઈ શક પરં – ૧૨ વિમલ. કંકુ શેઠાણી સચિઅંસા, તસ નંદન ચંદન હંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org